SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનુવર્તી સધુ સઘ ૨૦૧ જબરદસ્ત વિદ્વાન હતા એમણે ૧ સં. ૧૬૫૪ શીલાંછ નામ કેષ પર ટીકા, ૨ સંવત ૧૬૬૧ જોધપુરમાં હૈમલિંગાનુશાસન પર દુપદ પ્રબંધ' નામક વૃત્તિ, ૩ સં ૧૬૬૭ જોધપુરમાં હૈમ અભિધાન નામમાલા વૃત્તિ (શ્રીપૂજ્યજીના સંગ્રહમાં), ૪ ચતુર્દશ સ્વર સ્થાપન વાદ સ્થલ, જિનરજરિરાજ્ય રચિત ઉ. જયચંદજીના ખુદના હાથ પુસ્તકમાં, ૫. વિજયદેવ મહાસ્ય, આ ગ્રંથ એમની આદર્શ ગુણહકતાનો પરિચય આપે છે, તે શ્રીજિનવિજયજીના સપાદનથી પ્રકાશન પામી ચૂકેલ છે, તેઓશ્રી ભારે મી તનસાર અને તમામ ગ પ્રત્યે સમભાવ રાખવાવાળા હતા સં. ૧૬પપ માં જ્યારે તેઓ બીકાનેર આવ્યા ત્યારે ઉપકેશગચ્છીય સિદ્ધસૂરિજીના કથનથી ? “ ઉપકેશ શદયુરપરા” બનાવી હતી. છે. બુલર સાહેબે પિતાના રિપોર્ટમાં એમના એક ૩ અરનાથે સ્તુતિ સવૃત્તિક નામક ગ્રંથની પણ નોંધ લીધી છે. (૧૦) ઉપર હંસપ્રદ- દાદા શ્રીજિનકુશલસૂરિજીની શિષ્ય પરંપરામાં હર્ષચન્દ્રજીના તેઓશ્રી શિષ્ય હતા. એમનો સાર ગસારવૃત્તિ નામક ગ્રંથ (સં. ૧૬૬૨) ઉપલબ્ધ છે. ભાષાકૃતિઓમાં વરાણા સ્તવ (સ. ૧૬પ૩ ના - સર) આદિ ઉપલબ્ધ છે. સં. : આ સ્તુતિ (રત્ર ) સહસ્ત્રદલ કમળબંધથી રચેલ છે, એની સટીકની પ્રાંત આ શ્રી મણ સાગરસુરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિન્યસાગરજીએ સંપાદિત કરેલ છે. પાક શ્રીવલભજીના વિશેષ પરિચય માટે જુઓ એ તે ત્રની ભૂમિકા. એમણે રચેલ બીજા પણ વિદ્યુત પ્રમો, શેપ સ ગ્રહ દીપિકા, નિઘંટુ શેષ નામ માલા ટકા, સિદ્ધહૈમ શબ્દાનુશાસન વૃત્તિ, સારસ્વતપ્રાગ નિર્ણય. કેશ પર વ્યાખ્યા, ચતુર્દશ ગુણ સ્થાન સ્વાધ્યાય ઇત્યાદિ ગ્રન્થ મળે છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy