SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ ભક્તામર ટખા, પાર્શ્વચંદ્ર મત ખંડન, તપગચ્છ ચર્ચા ઈત્યાદિ. એમના ગુરુભ્રાતા, ૧ વિજયતિલક શિ. તિલકપ્રમાદ શિ ભાગ્યવિશાલ હતા, જેમણે લખેલ ગુણાવલી ચૌ. પત્ર ૭ બીકાનેર જ્ઞાનભંડાર મહિમાભક્તિ વિભાગમાં છે. ૨. સુયશઃકીર્તિનુ સ ંખેશ્વર પાર્શ્વ સ્ત॰ ગા ૨૫ (સ. ૧૬૬૬) અમારા સંગ્રહમાં છે વા. ગુણવનયજીના સતિીતિ નામે સારા વિદ્વાન શિષ્ય હતું જેમની (૧) નિયુક્તિ સ્થાપન (સ. ૧૬૬૬ વિદ્યુત લાવણ્યપ્રીતિના આગ્રહથી, પણ ૧૮ ક્ષમાકલ્યાણજી ભડારમાં), (૨) લખમસી કૃત ૨૧ પ્રશ્નોત્તર ( જિનરાજસૃરિરજ્યે પત્ર ૨૬ બીકાનેર જ્ઞાનભંડાર ), (૩) શુકિત્વશેષિકા (જયપુર ભંડાર, (૪) લલિતાંગ રાસ ( પત્ર છે અપૂર્ણ અમારા સંગ્રહમાં છે), (૫) લુંપકમતસ્થાપક ગીત ગા. ૬૧. (૬) ધર્મ બુદ્ધિ રાસ (સં. ૧૯૯૭), (૭) સમ્યકત્વ પચ્ચીસી ટમે! પગ જ મહેર॰ ભંડાર), અઘટકુમાર ચૌ, પંચકલ્યાણક સ્તોત્રા, બીજા કેટલાંક સ્તવના આદિ ઉપલબ્ધ છે. વા. મોતીતિજના શિષ્ય સુમતિસિન્ધુર રચિત ગોડી પાર્શ્વ સ્તવન ( સ. ૧૬૬૯૬ માં સ. ૯. જૈ, ગુ. ક. પૃ. ૫૭૪ માં નોંધ છે). સુમિતસન્દુરજીને કીર્તિવિલાસ આદિ કેટલાય શિષ્યા હતા, જેમણે રચેલ કેટલાક સ્તવના આદિ મળે છે. મતિકીર્તિના બીજા શિષ્ય સુમતિસાગર હતા, જેમના શિષ્ય કનકકુમાર શિષ્ય કનકવિલ સતુ દેરાજ વચ્છરાજ ચૌ. (સ. ૧૭૩૮ જેસલમેર) ઉપલબ્ધ છે. ઉપાધ્યાય જયસેામજીની પરંપરા ૧૯ મી સદી સુધી વિદ્ માન હતી. એનાં નામોની સૂચિ અમારા સગ્રડમાં છે. ૯) જ્ઞાનવિમલાપાધ્યાય-સુપ્રસિધ્ધ ઉપા. શ્રીજયસાગરજી ની શિષ્ય પર પરામાં તેઓ ભાનુમેરુજીના શિષ્ય હતા. એમણે સ. ૧૬૫૪ માં બીકાનેર ખાતે શબ્દપ્રભેદ નામક શબ્દશ ગ્રંથ ૫ ટીકા રચી, એમના શિષ્ય ઉ. શ્રીવલ્લભજી પણ ઉત્તમ કોટિના બહુ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy