SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સ. ૧૬૧૧ દીવાલી, સપ્તસ્મરણ બાલા) (બીકાનેર મંદીશ્વર સંથામસિંહની અભ્યર્થનાથી), સં. ૧૬૧૮ શા. સુ. પ પાટણમાં “સત્તરભેદી” પૂજા, સં. ૧૬૨૪ વિજ્યા દશમી, દિલ્હીમાં “આષાઢ ભૂતિ પ્રબંધ” અને “મૌન એકાદશી ત. ( અલવરમાં), સં. ૧૬૩૫ જેઠ સુદ ૩ ભક્તામર સ્તેવા વચૂરિ ( શિષ્ય વચ્છાને માટે સ્વયંલિખિત પ્રતિ અમારા સંગ્રેડમાં છે. ', સં. ૧૬૩૬ નાગ • જનચન્દ્રસૂરિજીના આદેશથી નમિરાજર્ષિ ચૌપાઈ, સં. ૧૬૩૮ અમરસર શીતલજિનસ્ત. શેષનામમાલા (પત્ર કર શ્રી પૂજ્યજીના સંગ્રહમાં), દોષાવહાર બાલાવબોધ અને ઘણું સ્તવન વગેરે. એમના શિષ્ય (૧) વા. વિમલતિલક, (૨) સાધુસુન્દર. (૩) મહિમસુંદર આદિ ઉચ્ચકક્ષાના વિદ્વાન હતા ૧) વિમલતિલકજી -એમના શિષ્ય વિમલકીતિએ રચેલ ૧ દશવૈકાલિક ટો, ૨ પાક્ષિકસૂત્ર ટો, ૩ પ્રતિકમણ સમાચાર ટો, ચંદ્રદૂત કાવ્ય (સં. ૧૬૮૧), ૫ પદ વ્યવસ્થા, ૬ દંડક-બાલા, ૭ નવ તત્વ બાલા, ૮ જીવવિચાર બાલા , ૯ જયતિહઅણ બાલા., ૧૦ યાધર રાસ, ૧૧ પાક્ષિક સૂત્ર ટળે, ૧૨ વષ્ટિ શતક બાલા, અને ૧૩ ઉપદેશમાળા ટો, ૧૪ પ્રતિક્રમણ વિધિસ્તવનાદિ ઉપલબ્ધ છે. (૨) સાધુસુંદ૨ –તેઓ વ્યાકરણના જબરદસ્ત વિદ્વાન હતા. એમની કૃતિઓમાં (૧) ઉક્તિરત્નાકર (સં. ૧૬૭૦.૭૪). (૨) ધાતુરત્નાકર (સં. ૧૬૮૦ દીવાળી ), (૩) શબ્દરત્નાકર શબ્દપ્રભેદનામમાલા), + આ ત્રણે ગ્રંથ શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે. યુકિત સંગ્રહ (ઉ. વિનયસાગરના સંગ્રહમાં), ૪ પાર્થ + આ છેલ્લે ગ્રંથ ય વિજ્ય જૈન ગ્રંથમાલા બનારસથી છપાઈ ગયેલ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy