SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનુવર્તી સાધુ-સંઘ ૧૮૯ ‘આત્માનંદ પ્રકાશ’માં પ્રકટ થએલ ‘મહેાધમ સાગર ગણ નામક લેખમાં એમના શિષ્યે લખેલ પત્રાની નકલમાં તેમજ વિજય પ્રશસ્તિ કાવ્યમાં પણ ૧૬૧૭ની અભયદેવસૂરિ સંબંધી ચર્ચોમાં એમને ધસાગરના પ્રતિદ્વન્દી કહ્યા છે. એમની ચરણુ પાતૃકા બીકાનેર (નાહટાની ગુવાડ) ના શ્રીઆદિનાથજી મંદિરમાં છે. જેને લેખ આ પ્રમાણે છે. " सं. १६६२ चैत्र वदि ७ दिने श्रीधनराजोपाध्याय पादुके " '' (૩) અહેાપાધ્યાય સાધુકીતિ:-~-જિનભદ્રસૂરિજીની પરંપરામાં વાચક દયાકુશલજીનાશિષ્ય વા૦ અમરમાણિકયજીના+ નામાંક્તિ શિષ્યામાંના તેઓ એક છે. એસવાલ વ’શના સુચંતી ગેાત્રના વસ્તુપાલજીની સુશીલા ધર્મપત્નિ ખેમલદેવીના આપ પુત્રરત્ન હતા, સ. ૧૬૧૭ માં રચાએલ. ‘પૌષધવિધિ પ્રકરણ વૃત્તિ” ના સાધકેામાંના તેઓ પણ એક હતા. સ’. ૧૯૨૫માં આગરામાં સમ્રાટ અકબરની સભામાં નિત્ય પૌષધની બાબતમાં શાસ્ત્રાર્થ કરી તપાગચ્છવાળાઓને નિરુત્તર કરેલા. સ'. ૧૬૩૨ માહ સુદિ ૧૫ના રાજ શ્રીજિનચન્દ્રસૂરિજીએ એમને ઉ પાધ્યાય પદ વડે અલંકૃત કરેલા. વખતેાવખત સૂરિજી એમની સાથે સૈધાન્તિક માખતામાં પરામર્શ કર્યાં કરતા. સ. ૧૬૪૬માં માહવદી ૧૪ના જાલારમાં એમના સ્વવાસ થયા. ત્યાં સ`ઘે એમના સ્તૂપ પણ અનાવ્યા હતા. એમની ખબતમાં પણ વિશેષ જાણવા સારૂ ‘ઐતિહાસિક જૈન કા, સ” જોવા રહ્યો. નીચે જણાવેલી એમની કૃતિઓ ઉપલબ્ધ છે. ખીજા વા. ક્ષમારગ શિષ્ય રત્નલાભ શિષ્ય રાજકીર્તિમૃત વધમાન દેશના' ઉપલબ્ધ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy