________________
આજ્ઞાનુવર્તી સાધુ-સ ઘા
૧૯૧ સ્તુતિ (સં. ૧૬૮૩), વગેરે મળે છે. એમના શિષ્ય ઉદયકીતિકૃત પદવ્યવસ્થા ટીકા સં. ૧૯૮૧માં રચેલ ઉપલબ્ધ છે.
(૩) મહિમસુંદર–એમના (૧) શત્રુંજય તીર્થોધ્ધાર ક૯૫ ના ૧૧૬ (સં. ૧૬૬૧ જે. સુ. ૮ જેસલમેરમાં રચેલ) બીકાનેર જ્ઞાન ભંડારમાં છે. (૨) નેમિ વિવાહ (સં. ૧૬૬૫ ભા. સુ. ૮) ઉપલબ્ધ છે. એમના શિષ્ય (૧) નામેરુજી તેમના શિષ્ય લાવણ્ય રત્નના શિષ્ય કેશવદાસજીની એક બાવની (સં. ૧૭૩૬ શ્રા સુ. ૫ મંગળ), વિરભાણ ઉદયભાણ રાસ ( સં. ૧૭૪પ વિજયાદશમી નવાનગર ઉપલબ્ધ છે. (૨) જ્ઞાનમેરુજી જેમની ગુણાવલી ચૌ. (સં. ૧૬૭૬ આ. ૧૩ વિનયપુર ફતહપુર) અને વિજય શેઠ વિજયા શેઠાણ પ્રબંધ (સં. ૧૬૬૫ સરસા, શેઠ થિરપાલના આગ્રહથી, અમારા સંગ્રહમાંના ગુટકામાં, કાલિકાચાર્ય કથા ( ભુવન. મં.), માધવ નિદાન બાળા, કુગુરૂ છત્રીસી વગેરે કૃતિઓ ઉપલબ્ધ છે, મહો. સાધુકતિજીના પ્રશિષ્ય “વિમલકીર્તિજીના પરિચય સ્વરૂપ બે ગીત અમારી પાસે છે. જેમાં એમનો સ્વગ વાસ સં. ૧૬૯૨માં થયો એમ લખ્યું છે. એમના વિમલચંદ્ર શિ. વિજયહર્ષના શિષ્ય ધર્મ વદ્ધનજી (ધર્મસી) અઢારમી સદીના એક અલૌકિક પ્રતિભાશાળી વિદ્વાન હતા. વિમલકીતિ આદિની બાબતમાં અમો ધસી” ના ચરિત્રમાં વિશેષ લખીશું.
(૪) કનકસેમ –તેઓ ઉપા- સાધુકીર્તિજીના ગુરુ ભ્રાતા હતા. એમણે ઘણી ચૌપાઈ અને સ્તવન આદિ રચેલ છે. જેમાંની મોટી કૃતિઓ નીચે મુજબ મળે છે.
૧. જતિ-પદ વેલિ (સં. ૧૬૨પ આગરા), ૨. જિનપાલિત- જિનરક્ષિત રાસ (સં. ૧૬૩ર નાગર, સંગ્રહસ્થ