SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કર્યા છે, જેમનો સંક્ષિપ્ત પરિચય આગળ લખવામાં આવશે. પ્રત્યેક શિષ્યના અગર ઓછામાં ઓછા પાંચ-પાંચ શિષ્ય પ્રશિષ્યનું અનુમાન કરવામાં × આવે તો એ સંખ્યા લગભગ ૫૦૦ ની થાય છે. તદુપરાંત એ સમયે બીજી પણ કેટલીયે શાખાઓ વિદ્યમાન હતી. જેવી કે જિનદત્તસૂરિસંતાનય, જિનકુશલસૂરિ પરંપરા, શ્રેમકતિ શાખા, સાગરચન્દ્રસૂરિ શાખા, જિનભદ્રસૂરિ શાખા, જિનકીર્તિરત્નસૂરિ શાખા, જિનહંસસૂરિ શાખા, અને જિનમાણિકરિ શાખા+ સુરિજીના સમયમાં એમનાં પ્રશિષ્યનાંય પ્રશિઓ વિદ્યમાન હેવાનાં પ્રમાણો મળે છે. જેમકે ઉપાધ્યાય શ્રીસમયસુંદરજી સૂરિના પ્રશિય હતા. અને તેમના શિષ્ય વાદી હનંદનજીના શિષ્ય જ્યકતિજી આદિને પણ સુરિક એજ દીક્ષા આપેલ. સુરિજીના કેટલાક શિષ્યના શિષ્ય-પ્રશિષ્યો આદિની સંખ્યા ૧૦-૧૫ સુધીની મળી છે, છતાં અમે સાધારણ રીતે કેવળ ૫ તરીકે જ ગણેલી છે. + એક પ્રાચીન પાવલીમાં લખ્યું છે કે-આ સુજીએ એકજ નંદિમાં ૬૪ સાધુએ ને દીક્ષા આપેલ અને ૧ર મુનિઓને “ઉપાધ્યાય પદપ્રદાન કરેલ. આજ ગ્રંથના પ્રકરણ ૩ના ૨૬ મા પૃષ્ઠ પર એમના ૨૪ શિષ્ય હોવાનો ઉલ્લેખ કરાઈ ચૂકેલ છે, એમાંથી નિમ્નલિખિત ૬ નામ અમને મળેલ પણ છેઃ (૧) કવિ કનક–મેઘકુમાર ચૌટાળીયાના ક. (૨) વિનયમ:-એમનો “ફલૌધી પાર્શ્વસ્તવ ગા. ૧૭ ને અમારા સંગ્રહમાં છે. એમના શિ૦ સોમસુંદર શિવ અમર કૃત “વિવાહ પડલ” (પત્ર ૧૫) મળે છે. (૩) વાવ વિનવ સમુદ્ર–એમનું “ભવ” ગા. ૨૨નું અમારા સંગ્રહમાં છે. એમના શિષ્યો વા- હર્ષ વિશાલ) શીલ, ગુણત્ન આદિ કેટલાંય હતાં. હર્ષવિશાલજીના શિષ્ય ઉ. જ્ઞાનસમુદ્રના શિષ્ય વારા જ્ઞાનરાજના શિષ્ય લબ્ધદયજી સારા કવિ હતા. એમના “ પવન ચરિત્ર ચોપાઈ”
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy