SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વિડ ના શિષ્ય સમુદાય ૧૯ આ બધી શાખાઓમાં તે સમયે સારા સારા વિદ્વાન ઉપાધ્યાય (સં. ૧૭૦૭ ચૈત્રી પૂનમ), ગુણાવલી ચૌપાઈ (ઉદયપુર) મલય સુંદરી ચોપાઈ, ધુલેવા ઋષભદેવ સ્તવન ઉપલબ્ધ છે. આ (પતિની ચરિત્ર) ચાપાઈમાં એમણે આ અગાઉ અન્ય ૬ ચોપાઈઓ લખ્યાનો ઉલ્લેખ છે. એમના શિ૦ દાનસાગર, શિ૦ નિધીર કૃત “ભુવન દીપક ટબ ” (સં. ૧૮૦૫નું જે સારા સં૦ ઈ) મળે છે વા વિનયસમુદ્રજીના બીન શિષ્ય ગુણરત્નજીએ રચેલ કાવ્ય પ્રકાશ ટીકા” (સં. ૧૬ ૧૦ જે વદ ૭, શિષ્ય રત્નવિશાલ નિમિત્તે). અને “સારસ્વત ક્રિયા ચંદ્રિકા (સં. ૧૬ ૪પ ભુવન ભં૦ પત્ર ૪૪) ઉપલબ્ધ છે, એમના શિષ્ય રત્નવિશાળ કૃત “રત્નપાલ ચૌ૦” (સં. ૧૬૬૨ મહિમાપુર, ભુવન ભં૦ માં) અને એમણે લખેલ પ્રશસ્તિ સં. ૧૬૬૬ ભાદરવા સુદ ૩ વીરમપુરની (નાતર લેખાંક ૧૭૧પ છે, એમના શિષ્યના પ્રશિષ્ય મહિમોદય કૃત 'પંચાંગાનયન વિધિ ગાથા ૫૪ (સં. ૧૭૨૩ ભાદરવા સુદ ૭) ઉપરાંત રઘુવંશ વૃત્ત.અને તીર્થ તરંગિણી મળે છે. સં. ૧૬૩૦માં શ્રીજિનચન્દ્રસૂરિજી ના આદેશથી “સંયતિ સંધિ (પત્ર ૪ સ્વામી નરોત્તમદાસજી એમ. એ.ના સંગ્રહમાં) બનાવી. એમની વિશિષ્ટ કૃતિ “ નમસ્કાર પ્રથમ પદ અર્થા. “અનેકાર્થ રત્ન મંજૂષા ”માં છપાએલ છે. એમના શિષ્ય વા૦ રત્નવિશાલ શિવ ત્રિભુવનસેન શિવ મનિહંસ શિવ મ મોદય પણ સરસ કવિ હતા. એમનો બાપલ રાસ (સં. ૧૭૨૨ માગસરની () તેરસ, જહાનાબાદ), ગણિત સાઠિસૌ, જન્મપત્રી પદ્ધતિ (પત્ર ૧૧૪ શ્રી પૂજ્યજીના સંગ્રહમાં બ્રહ્મપક્ષ ગ્રહપછીનયન ચ૦ ગાથા ૪૬ (સં. ૧૭૩૧ માઘ સુદ પ સાંગાજી હેત રચિત (સંગ્રક નં૧૨૫) આદિ ગ્રંથ પ્રાપ્ત છે. ત્રિભુવનસેનના ગુબ્રાના લબ્ધિવિજય એમના વિદ્યાગુરૂ હતા. (૪) ભુવનધીર–અમારા સંગ્રહની આદિનાથ સસ્તોત્રની લેખન પ્રશતિથી જાગુવા મળે છે કે એ પણ શ્રીજિનમાણિક્યસૂરિજીના શિષ્ય હતા. (૫) વાવ કલ્યાણધીર –તેઓ પારખ ગોત્રના, સારા વિદ્વાન હતા. એમણે રચેલ “સાધુ સજઝાય” ગ૦ ૬૮ પત્ર ૩, ચતુર૦ ૦ માં છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy