SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સુરિ–પરંપરા - શ્રાવક ધર્મવિધિ” નામક ગ્રંથ બનાવ્યું. તેમજ બીજાં સ્તોત્રોની રચના પણ સારી સંખ્યામાં કરી હતી. સં. ૧૩૩૧ આશ્વિન વદી ને રોજે જાલોરમાં એમનો સ્વર્ગવાસ થયો. એમની પાટે જિનપ્રધસૂરિજી આવ્યા એમણે સં. ૧૩૨૮નાં ‘કાતંત્ર વ્યાકરણ પર “દુર્ગ પદપ્રબોધ” નામક વૃત્તિ રચી. અને ‘મહોપાધ્યાય વિવેકસમુદ્ર કૃત “પુણ્યસાર કથાનો સંશોધન કર્યો હતો, એમના પટ્ટધર શ્રીજિનચન્દ્રસૂરિ થયા જેમણે કેટલાયે રાજાઓને પ્રતિબંધ કરવા સાથે “કલિકાલ કેવલી” બિરુદ પ્રાપ્ત કર્યું; અને યવન સમ્રાટ “કુતુબુદ્દીનને પિતાના અપ્રતિમ ગુણો વડે રંજિત કર્યો. સં. ૧૩૭૬ અષાઢ શુકલ ૯ ને રોજે કસાણા ગામમાં એમને સ્વર્ગવાસ થયો, ત્યાર પછી સં. ૧૩૭માં જેઠ વદી ૧૧ ના રોજ શ્રી રાજેન્દ્રાચાર્યજીએ જિનશુકલસૂરિજીને એમના પટ્ટધર બનાવ્યા. એમણે પણ સિંધ તેમજ મારવાડ આદિ દેશમાં વિહાર કરી જેન ધર્મની ભારે પ્રભાવના કરી. સં. ૧૩૮૯ના ફાગણ વદી અમાસનાઝ રોજે દેરઉરમાં એમનો સ્વર્ગવાસ થયે. તેઓ દાદાજીના + સં. ૧૯૨૪માં એમના હાથથી પ્રતિતિ ગૌતમસ્વામીની મૂર્તિ ભીલડીયાજી તીર્થના ભયમાં મૂળનાયકની સામે અને ઘદરાની પાસે ઉતરતાં જમણી બાજુના ગોખલામાં બિરાજમાન છે. જેનો લેખ આ પ્રમાણે છે. "संवत् १३२४ बैशाखवदि ५ बुधे श्रीगौतमस्वाभिमूर्तिः श्रीजिनेश्वरलूरिशिष्यश्रो जिनप्रबोधसूरिमिः प्रतिष्ठिता कारिता च सा दोबोहित्थपु(त्र)सा० वइजलेन मूलदेवादि भ्रासह त स्वश्रेयोऽर्थ कुटुम्बश्रेयोऽर्थ च" > .જાંપા પાધ્યાયે રચેલ ગુર્નાવલીના આધારે સ્વર્ગવાસનો સમય ફાગણ વદ પાંચમનો છે. છતાં આજે લાંબા ટાઇમથી સર્વત્ર પાંચમ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy