SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ યુગપ્રધાન જિનચકી દ્રિપુ નામથી સવત્ર સુપ્રસિધ્ધ છે. સ. ૧૭૮૩માં એમણે ચૈત્યવદન કુલકવૃત્તિ પણ રચી અને કેટલાક સ્તુતિ-સ્તાની પણ રચના કરી હતી, એમની ચરણપાદુકાઓ હારા ળાએ ભારે ભક્તિભાવપૂર્વક આજે પણ પૂજાય છે. તે ભા ચમત્કારી હાવાના અંગે. આ કલિકાળમાં ભક્તોની મનોવાંછા પૂરવા માટે સુરતરુ સમાન છે. એમના સમયે ખરતરગચ્છમાં ૭૦૦ સાધુએ તેમજ ૨૪૦૦ સાધ્વીઓ એમના આજ્ઞાનુવતી હતા. એવા ઉલ્લેખ ધર્મ કલશ કૃત “શ્રીજિનકુશલરાસ” માં મળે છે. એમના પટ્ટપર ષડાવશ્યક બાલાવબેધ તેમજ અનેક સ્તોત્રાના શ્રીતરુણપ્રભસૂરિએ લઘુવયસ્ક શ્રીજિતપદ્મસુરિજીને રાં ૧૩૯૦ ન્યૂડ સુ ૬ના રોજ સ્થાપિત માલ્યાવસ્થામાંજ એમના પુણ્ય પ્રભાવથી સરસ્વતી દેવી પ્રસન્ન થઈ, જેથી તેઓ “માલ-ધવલ કુચલ સરસ્વતી” ખિરુદથી પ્રસિદ્ધિને પામ્યા. એમના સ્વર્ગવાસ સ ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૧૪ ના રેાજ પાટણમાં યે. એમની કૃતિઓમાં સ્થૂલિભદ્ર ફાગ ” ઉપલબ્ધ છે. લુપ્ત થને અમાસ કેમ પ્રવૃત્તિમાં આવી ગઈ ? એની સય ોધ તિહાસ વેત્તાઓએ કરવી જરૂરની છે. અમારા ખ્યાલ મુજબ તે પંચદશ્યાં ’ને · પંચસ્યાં' લખાઇ ગયું હોય અને તે વાંચનારાના મેટે ‘પંચમ્યાં’ સહેજે વંચાઈ જવું અસંભવ નથી. એથી ગુર્વાવલીમાં લખનારની એ ભૂલ થઈ હોય એમ વિશેષ સભવ લાગે છે. વસ્તુત: સ્વગતિથિ ફાગણની અમાસજ ઠીક લાગે છે. એમનું પણ વિસ્તૃત જીવન ચરિત્ર હિંદીમાં નાહટાએ અને તેને ગુજરાતી અનુવાદ મુંબઈ મહાવીર સ્વામી દેરાસરના ટ્રસ્ટીએએ બહાર પાડેલ છે. (ગુ. સ. ) કાંઇ ×આ બિસ્તના ઉલ્લેખ ઉ॰ જિનપાલની ગુર્વાવલીમાં નથી મલતા (f) 6
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy