________________
તે ઉપરાંત શ્રીમંતાઈ, રાજા અને પ્રજાનાં એક બીજા પ્રત્યેનાં માન અને ફરજ તેમજ થયેલી ભૂલોને સુધારી લેવાના પ્રયત્ન અને તેમાં મળેલી સફળતા વાંચકે ને ઘણું ઘણું સમજાવી જો. .
આ પુસ્તક વિષે જેટલું લખવા ઇચ્છીએ તેટલું થોડું જ છે. એ કારણે આખું પુસ્તક ક્ષત્યિી વાંચી જવાની આવશ્યકતા છે.
સંસ્કૃતિ રક્ષક સસ્તું સાહિત્ય કાર્યાલયે આ પુસ્તક પ્રકટ કરીને મારા પ્રત્યે જે મમતા દર્શાવી છે તે બદલ હું તેમનો આભારી છું.
મારા અગાઉના અનેક પુસ્તકા પેઠે આ પુસ્તકને પણ વાંચકવગ સહર્ષ વધવી લેશે એવી આશા રાખું તો અસ્થાને નહિ જ ગણાય ! ૨૨૦, કીકાસ્ટ્રીટ, છે.
ચંદુલાલ એમ. શાહ મુંબઈ નં. ૨ |
રા. ચંદુલાલ એમ. શાહ કૃત પુસ્તકો મૃણાલિની
દેશનીમાયા રાસ બત્રીસી
છત કોની ? આબરૂની ભીતરમાં મહામંત્રી શકટાળ ડગમગતું સિંહાસન મેહવિજેતા ઈલાચીકુમાર દાનેશ્વરી જગડૂશાહ જીવન પ્રવાહ મહાસતી મયણાસુંદરી કાવનાશેઠનું સૌભાગ્ય માનવપૂજા
હવે પછી ત્યાગવીર શાલિભદ્ર (છપાય છે) મહારાણી ચેલણ ( - )
- રાજ પલટો ન્યાયમૂર્તિ
. ક૫ના ૧૮૪૨ . ' કમળ અને કળા
ઝરણ