SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ . યવનાશેઠનું સૌભાગ્ય કે “છતાં તેવા સુખને તેમણે ત્યાગ કર્યો.” શાલિભદ્ર પ્રત્યે માન દર્શાવતાં અભયા બોલી. “ધન્ય છે એમને.” એવા-સાળાબનેવી જેવા મહા પુરષો જ સુખ અને વૈભવ વિલાસ ભોગવવાને લાયક છે, અભયા! કૃતપુણ્ય બોલ્યો. “જેનામાં ત્યાગ વૃત્તિ નથી, તેની ભેગી વૃત્તિ નકધિકારી છે.' મહાવીર પ્રભુ પણ એમજ કહે છે કે, નાથ ! “જેનામાં ત્યાગ છે, તે પ્રભુપદને પામે છે. એવી રીતે વાર્તાલાપ કરતા કૃતપુણે નગરમાં બની ગયેલા એક મહાન પ્રસંગને જાણી લીધે. આ મકાનમાં આવ્યા પછી બહારની, "વાત પહેલ વહેલી જ તેના જાણવામાં આવી હતી.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy