________________
વીર સાળા બનેવી
૨૧૧
અને ધન્યકુમાર પહેર્યા કપડે ઊભા થયા. તેમણે સ્નાન માટે જે એક વસ્ત્ર દેહ પર રાખ્યુ હતુ, તે ભીંજાયેલુ' હતુ, તેની દરકાર ન કરતાં તેમણે ઘર બહાર પગ મૂક્યા. તેમની સ્ત્રીઓએ ધણી વિનતિ કરી પશુ તેમણે તે તરફ લક્ષ આપ્યું નહિ. માતાના આને પણ તેમણે ગણુકાયું" નહિ.
ઘેરથી નીકળીને તે સીધા શાલિભદ્રના મકાન પાસે ગયા. બહારથી તેમણે હાકલ કરી. “શાલિભદ્ર, રાજ એક એક પત્ની ત્યાગવાની નિભળતા ક્ષા માટે કેળવી છે? નીચે ઊતરી, મેં આઠે સ્ત્રીઓ ત્યાગીને સંસાર ત્યાગ્યા છે. નીચે ઊતરા, આપણે 'તે સાથે મહાવીર સ્વામીને ારણે જઇએ.”
ને તરતજ શાલિભદ્ર નીચે ઊતર્યાં. પત્નીઓનાં અને માતાનાં રૂદન તેમને રોકી શકયા નહિ. સાળા અને ખનેવી– એમ બને જણાએ સંસાર ત્યાગ્યે.
ગઈ કાલથી આજ વિષય આખા નગરમાં ચર્ચાઇ રહ્યો છે, નાય!” પેાતાનું કથન પૂરૂં કરતાં અભયા ખેલી.
ધન્ય છે એ વીર સાળ! બનેવીને” શાંતિથી કૃતપુણ્ય એક્લ્યા. “જેમણે સંસારનાં સુખ ભાગવી જાણ્યાં તેમણે સંસારનાં સુખ ત્યાગી પણ જાણ્યાં, અભયા !’
“હા, નાથ !” અભયા ખેલી.
કૃતપુણ્ય વિચાર મગ્ન બની ગયા.
ચેાડી વારે તે ખેલ્યાઃ અભયા, શાંતિભદ્રને ત્યાં રાજ દેવતા તરફથી તેત્રીસ પેટીએ વજ્રભૂષણની આવતી હતી, તે તું જાણે છે તે !” “મારા સાંભળવામાં આવ્યું છે, નાથ !”
જે તારા સાંભળવામાં આવ્યુ છે તે સત્ય છે, અભયા !` કૃતપુણ્ય કહેવા લાગ્યા. તેમના પૂર્વજોમાંથી કાઇ એક વ્યક્તિ દેવલાક ગશૈલી છે. તે અત્રીસ પત્નીએ માટે અને એક શાલિભદ્ર માટે એમ તેત્રીસ પેટીએ રાજ મેાલે છે.”