________________
ઉત્સવ
૯
મહિલકા જ્યારે પેાતાના સંકુચિત દ્યુહને વિકસીત કરીને ઊડી ત્યારે તેની બંને બાજુએ સુંદર પાંખા દેખાવા લાગી, ચતુર પ્રેક્ષકાએ તત્કાળ કલ્પના કરી લીધી કે રાજ નતિકાએ આજે સ્વગની પરીને સ્વત્રંગ ધારણુ કર્યા છે.
પરીના અને હાથે કમળનાં કણ હતાં. માયાના કાળા જમ્મર જેવા વાળની લટામાં કળામય રીતે કમળનાં નાંનાં ફૂલ ગૂંથી લેવામાં અવ્યા હતાં. કર્ડમાં નાના નાના પુષ્પાની માળા પહેરી હતી. પગમાં સેાનાનાં ઝાંઝરને બદલે તેવાજ રંગના ફૂલોના ગૂંથીને તૈયાર કરરામાં આવેલાં નાજુક ઝાંઝર પહેર્યાં હતાં. આખા દેહ જાણે કમળમાંથી પરિણમ્યા હાય તેમ શોભી રહ્યો હતા. નતિકા પેાતાના સ્થાનથી ખસી.
તેનું નૃત્ય આરભાયું.
સગીતના લય વિલય સાથે તેના હાથ પગની અંગુલિ નૃત્યના રંગે રંગાવા લાગી ૉંય યુવાનીમાં પ્રવેશો ચૂકયુ.. પ્રેક્ષાનાં હૃદય કેવળ નૃત્યની ધેલછામાં ડાલવા લાગ્યાં.
મહારાજા બિમ્નિસાર પોતાના અંતરચક્ષુએ વડે મલ્લિકાને અખપાલાને સરખાવવામાં ગુંથાયા
અને ગાંધવ વિવાહીતા પત્ની અંતેનાં નૃત્યોની તુલના કરવા લાગ્યા.
એકના નૃત્યમાંથી વશીની કુમાશ ઝરતી હતી બીજીના નૃત્યમાંથી મેનકાની કળાના જન્મ થતા હતે', એકની ઢળામાંથી આહ્લાદ મળતા હતા બીજીની કળામાંથી ઉલ્હાસની પ્રાપ્તી થતી હતી. નૃત્ય અને નતિકા !
કળા અને કળાકાર !
નૃત્યને વખાણવું કે નતિકાની પ્રશ ંસા કરવી ?
કળાને વખાણવી કે કળાકારનાં ગુણગાન ગાવાં ? આંખ તેા હુમેશાં નવીનતાને જ જોવામાં આંનદ માનતી
હાય છે. કળાયે કળાયે ભમતા ભ્રમઃને તુલના કૈરવી મુશ્કેલ ૨૪ પડે