________________
કયવન્નાશેઠનું સૌભાગ્ય
બેઠેલા હતા. એ કાઇ રાજસભાની નજરે પડતુ' ન હતું. મહારાજા ભિમ્નિસારની મર્યાદા સાચવીને સૌ અંદરા અંદર વાર્તાલાપમાં ગુંથાયા હતા. એટલામાં સૌના પર મૃગના નિ અથડાયા. ધ્વનિ–શ્રવણુની સાથેજ વાર્તાલાપ બંધ થઇ ગયા. સૌની નજર નૃત્યપીઠ તરફ વળી. નૃત્ય–પીઠ પર રાખવામાં આવેલું ઢફિક્ષુ ધીમેથી ખસીને ભેાંયરામાં જતુ રહ્યુ', ઘેાડી વારમાં તે ઢાંકણુ પાલ્લું ઉપરપોતાના મૂળ સ્થાને આવી પહેાંચ્યું. પશુ આવેલા ઢાંકણા પર એક સુંદર કમળ હતું. અતિશય મેટ્ટુ પણુ અણુખીલ્યું. દૂરથી જોનારને તે કુદરતી કમળ લાગતું હતું. પણ વાસ્તવિક રીતે તે આરસના પત્થરમાંથી બનાવેલું તું. તેની પ્રત્યેક પાંખડી ક્ળામય રીતે બનાવવામાં આવી હતી. તે કમળ ખીલેલુ` અને વધુખીયુ' પણુ અને; તેવી તેમાં રચના કરવામાં આવી હતી.
८
આખી રાજસભાની દૃષ્ટિ તે ક્રમળ પર હતી. બેયામાંથી આવતા સુમધુર સ્વર સાથે તે કમળની નાજુક સુગ઼ાભિત પાંખડી ધીમે ધીમે ખુલવા લાગી. પ્રેક્ષકા કળાકારની પ્રશ'સા કરવા લાગ્યા. પાંખડીઓ જ્યારે સંપૂણુ પણે ખુલ્લી મઇ ત્યારે તેમાં એક સુંદર નાજુક સ્ત્રી પાતાના ખતે ઢીંચણા જમીન પર-કમળની અંદર ટેકવીને પેાતાના અને હાથ જોડી, જમીન પર માથુ અડાડીને નમસ્કાર કરતી' હોય, તેવી સ્થિતિમાં સૌની નજરે પડી. તેનુ' મસ્તક મહારાજા બિમ્નિસાર તરફ નમેલું હતું.
બારીક શુભ્ર વસ્ત્રોમાં તેની સ્ફટિક મી કાયા કમળના ફૂલસમી જંકુમાશભરી શે।ભી રહી હતી. જમણા હાચમાં નાના નાજુક કમળના ફૂલની દાંડી શેાભી રહી હતી.
ધીમે રહીને તેણે પેાતાનુ મસ્તક ઉચુ યુ; તેના નયના મહારાજાના ચરણા તરફ ઢળ્યાં. તે પાછા તેના હાથમાં રહેલા પુષ્પ તરફ વર્લ્ડ. મહારાજાએ સમસ્યામાજ તે વંદન ઝીલ્યાં. એકજ વંદનમાંથી તેમણે અનેક વનાની ભાવના જાણી લીધી.