________________
૧૪૧
માછી રૂપરેખા
તફાવતાં ચાલ્યે. કેટલીયે. મુશીબતે! હટાવીને તે પેાતાના પિતાને તેમની અંતિમ ક્રિયે ભેટી પડયા.
રાજા પ્રસેનજિત અત્યંત હર્ષ પામ્યા. તેમણે તરતજ રાજ્યના કમ ચારીઓને ખેલાવ્યા. રાજપુરાતિને ખેાલાવીને કુમાર નિશ્ચિં સારમે રાજતિલક કરાવ્યું. સ્વહસ્તે રાજકુમારના મસ્તકે રાજમુદ્ર મૂકયે! અને જમણા હાથમાં રાજદંડ આપ્યા. શકિતહીન બનતા જતા સ્વરે તેમણે મહારાજા બિમ્નિસારને! જય મેલાવ્યા. ત્યાં હાજર રહેલાં સઘળાંએ તે ઝીલી લઈને મહારાજા બિમ્બિારને રાજ તરીકે સ્વીકારી નમન કર્યું.
પિતાના મૃત્યુ પછી મહારાજા બિમ્નિસારે પેાતાના પિતાની પેઠે રાજગૃહિ નગરી વસાવી. પણ રાજ¥જમાં ગુંથાયા પછી તે પેાતાની વિવાહિતા પત્ની સુનંદાને ભૂલી ગ
પણ કુદરતે કેટલાક વસેના વચ્ચે પછી સુનંદાને તેના પતિનો મેળાપ કરી આપવા ધાર્યું હાય નૈ, એક વખતે કેટલા હેકરાઓએ અભયકુમારને નબાપેા કહી તેનુ અપમાન કર્યું.
અભયકુમાર એટલે સુનદાને સુપુત્ર ! એકને એક સુખદુઃખમાં આશ્વાસન રૂપ લાડકવાયેા !
એ લાડકવાયા અપમાનિત શબ્દો સાંભળીને રડતેા રડતા ઘેર ગયા. માતાએ અનિચ્છાએ પુત્રના આગ્રહને વશ થઇ તેના પિતાની સત્ય કથા કહી સંભળાવી.
સિંહનું બાળક સિંહુજ હાય ?
મિત્ર તરફથી થયેલું આપમાન સહન ન થઇ શકવાથી અતે પિતાએ માતાને યાદ ન કરવાથી તેને આત્મા અત્યંત દુ:ખી થયા. તેણે માતાને અત્યંત નમ્રતાથી ત્રિનવીને, અત્યાગ્રહ કરીને રાજગૃહિને મા ચણુ કર્યાં. માતાએ પણ પુત્રને સાથ
રાજગૃહમાં અજાણ્યા સ્થળે ઊતરીને અભયકુમારે નગરચર્ચા આદરી. થે!ડા દિવસમાં તે! અભયકુમારે પેાતાની બુદ્ધિનું પરાક્રમ