________________
૧૪૦
યવનાશેઠનું સૌભાગ્ય
તેજ શ્રેષ્ઠિની કન્યા સાથે તે પરણ્યા છે. પાતાની બાહેાશીથી તેણે રાજ્યની પશુ પ્રીતિ. સપાદન કરી છે.
આની લીધું કે
"
રાજાએ તરતજ ગુથાય વાળા લેાકા તેના તરફ પાઠવ્યા. તેને યાગ્ય જવાબ ગુહ્યા ભાષામાં આવ્યા. રાજાએ ખાત્રો પૂર એ કુમાર બિમ્નિસાર સિવાય બીજો કાઇ ને હાય ! તરતજ તેમણે કુમારને તેડા[ લીધેા. કુમારે, સુનદા પાસેથી પિતા તરફ જતાં જતાં તેને વચન આપ્યુકે, પોતે ત્યાં જઈને તરતજ તેને તેડાવી લેશે.
6 કુમાર, આપણા પતિપત્નિના સહવાસના બીજ ઊંડા ઊતર્યા છે,' સુનંદા ગદ્ગદ્ કંઠે ખાલી.
કુમારે તેને આશ્વાસન આપતાં કહ્યું ‘ સુનંદા, તારા ચહેરા પરથીજ હું જાણી ચૂકયા છું. મિરિત્રજ પહેાંચતાંજ હુ... તને તેડાવી લઇશ. તારે બિલ્કુલ ચિંતા કરવી નહી. ગર્ભનું જતન સારી રીતે કરજે.’ સુનંદાનાં માતા પિતાને પણ હવે કુમારની ઓળખાણુ આપવામાં આવી હતી. મરતા પિતાની કેટલી ઘડીયે પુત્રને શકવામાં કથી આગ્રહ થઇ શકે તેમ નહેાતા. ત્રણે જણાએ ભારે હૃદયે તેને ભે તેવાં ડ્રાડથી વિદાય આપી.
તે સમયે મે!ટા મોટા શ્રેષ્ઠિ પાતાના વ્યાપારાર્થે કેટલું ક સૈન્ય—રક્ષકા રાખતા હતા. તેમાંના કેટલાક રક્ષકા પણ િિમ્બ્રસારને આપવામાં આવ્યા હતા. લક્ષ્મી તે! અઢળક આપવામાં આવી હતી. લક્ષ્મી અને રક્ષા સાથે કુમાર ગિરિત્રજ તરફ જઇ રહ્યો હતા. તિલકવતીને અને અન્ય રાષ્ટ્રીઓને આ સમાચાર મળી ચૂકયા હતા. તેઓએ માની લીધું કે બિન્મિસાર જો સુખરૂપ અહીં આવી પહોંચી તેા પેાતાના કુમારીને રાજ્યમાંથી કંઇજ મળશે નહિ. એટલે તેમણે રયિંના કેટલાક ક્રમ ચારીઓને ફાડયા અને કુમારને નાશ કરવાની સૂચના આપી. પણ કુમાર ડ્રાંશિયાર અને શક્તિશાળી હતા. તે પ્રસંગ પારખી ગયા હતા. સાવધપણે મુસાફરી કરતાં કરતાં તે દરેક દુશ્મનને