________________
માછી રૂપરેખા
એક નાના રાજમહેલ તેમણે કાઇ ન જાણી શકે તેવી રીતે સળગાવ્યા. બધા કુમારાને જણાવવાઢાં આવ્યુ કે, રાજમહેલ સળગી ચૂકયા છે, માટે જેને જેને જે જોઇએ તે અંદરથી લઇ આવે.'
૧૩૯
બધા કુમારી સળગતા મહેલમાં ગયા. કેટલાકે જવાહિર લીધુ, કેટલાકે મૂલ્યવાન વસ્ત્રો લીધાં. પણ આ શું? બિમ્નિસાર તા ભ'ભા નામનું યુ–વાજિંત્ર લઇ આવ્યા. પિતાએ પૂછ્યું. કુમાર, ખા કુમારી જેટલી પણ મુદ્ધિ તારામાં નથી?
',
tr
• ક્રમ પિતાજી ?'' નિમ્નિસારે સામેા પ્રશ્ન કર્યા. “ ત્યારે! આ ભલાને તું શું કરીશ ! ખીન્ન કુમાશ લાવ્યા તેમ કિંમતી જવાહિર લાવવાનું તને ન સૂઝયું ? ” પિતાએ ટીકા' કરતાં પુત્રને કહ્યું.
66
પિતાજી ! ” પુત્ર કહેવા લાગ્યા. “જવાહિરની મારે શી જરૂર છે. ? જ્યાં આ લભા હશે, ત્યાં જવાહિર આપે!આપ આવશે. જેનામાં આ વાજિંત્ર વગાડવાની ગજવવાની શક્તિ છે, તેને લક્ષ્મી. સત્તા અને રાજ્ય આપે!માપ મળી રહે છે.
""
પુત્રના જવાબ સાંભળીને પિતાની છાતી ગજગજ ફૂલવા લાગી. ખરેખર આ પુત્ર રાજ્યને સંભાળી શકશે.
પશુ તેને માદી આપવામાં આવે તેા તિલાવતીના પિતાને આપવામાં આવેલા વચનનું શું? બાહ્ય રીતે તેમણે પુત્રને તિરસ્ક્રાર્યાં. તિરસ્કાર પામેલા પુત્ર આવી અપમાનિત દશામાં અહી રહેવાને બદલે રાતારાત છાના માના કોઇને કહ્યા સિવાય પોતાનું ભાગ્યું. અજમાવવા ગિરિત્રજ છેાડીને ચાહ્યા ગયા.
આજે એવા પુત્રની રાહ જોતા વૃદ્ધાવસ્થાએ માંદગીના બિછાને પડેલા પિતા મરતાં મરતાં પણ · મિમ્મિસાર બિમ્નિસાર ' ન નામના જાપ જપી રહ્યા હતા.
એક મંગળ ઘડીયે રાજાને સમાચાર ના જેવાજ એક કુમાર મેન્નાતટ નગરમાં એક
।
મળ્યારે બિમ્નિસાર શ્રેષ્ઠિને ત્યાં રહે છે..
6