________________
લવન્તાશેઠનું સીભાગ્ય
પાતાના કરડિઓ જોરથી હલાવતાં પેાતાના ભાગને કહ્યું કે, ‘ આ રીતે કરડિ હલાવે! એટલે મીઠાઇ ભાંગીને બહાર નીકળો તે ખાવા માંદ્ય, બીજા કુમારીએ તેના કહેવા પ્રમાણે કર્યું અને ભિમ્નિસારની સાથે પોતે પશુ ખાઇ લીધું.
૧૩૮
પરંતુ બડાનું માં બંધ હતું. તેમાંથી પાણી શી રીતે નિકળે ? જો ડાને જોરથી હલાવવા જાય તેા ધડે માટીને હાવાથી ફૂટી જાય અને તેમાં પણ નવા ઢાવાથી જલ્દી છૂટી જાય.
એવા સજોગામાં પણ ર્માિમ્મસાર નિરાશ બનીને બેસી રહે,. એ તે। તદ્દન અસંભવિત હતું. તેણે બીજા કુમારીને પેાતાનું અનુકરણ કરવાનું જાવીને એક કપડુ ધડાની આસપાસ વીંટાળ્યુ. ધડા નવે હાવાથી તેમાંથી પાણી ઝમતું હતું. ઝમતા પાણીથી તે કપડું ભીંજાઇ ગયું. ભીંજાયેલુ કપડુ નિચેાવીને તે પાણી પી લીધું. તેવી રીતે દરેક વખતે કપડું ભી’નવી ભીંજાવીને પોતાની તૃષા છીપાવી. બીજા કુમારીએ પણ તેનું અનુકરણ કર્યુ હતુ.
તેવાજ બીજો એક પ્રસંગ તેની બુધ્ધિની સેાટી માટે ઉપસ્થિત કરવામાં આવેલ.
એક સમયે બધા રાજકુમારાને જમવા બેસાડીને ત્યાં કેટલાક કૂતરાઓને લાવવામાં આવેલા કૂતરાઓને જોઈને બિમ્નિભાર સિવાયના બધા કુમારી જમ્યા સિવાયજ નાસી ગયા. પશુ બિસ્ત્રિસાર તે પાતાની હ ંમેશની શાંતિ જાળવી રાખી. તેણે પોતાના જમતાં જમતાં બીજા કુમારાના પડી રહેલા ભાજનથી ભરેલા શાળ કૂતરાઓ તરફ ધકેલવા માંડયાં. કૂતરાઓ તે થાળ પૂરા કરે તે પહેલાં તા પાતે શાંતિથી જમી લીધું.
થાળમાંથી
પિતાએ તે બધું નજરે જોયુ. તેમને ખાત્રી થઈ કે આ કુમાર સિવાય કાઈપણુ રાજ્ય ચલાવી શકે તેમ નથી. કાશ્ કે શાંતિ અને બુદ્ધિ; એ અને રાજ્યનાં જમ' અને ડાબુ 'મ છે.
અતે છેલ્લી પરીક્ષા તેમણે કરી જોઇ.