SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૨: વિચારસાગરનાં મોતી [બધપ્રદ વચનો) I નિરાજ વિદ્યાવિજ્યજીનું પ્રવચન–સાહિત્ય સાગરસમું જ વિપુલ છે. એમાંથી કેટલાંક મહામૂલાં મોતી શોધીને અહીં સંગ્રહવામાં આવ્યાં છે. ‘ન શબ્દની વ્યુત્પત્યાર્થ આમ બને ? जयति रागादि शत्रून् इति जिनः, जिनस्य इमे जैनाः રાગાદિ શત્રુઓને છતે તે જિન અને જિનના ભક્તો તે જૈન.” જૈન ધર્મ તે જ કે–જેમાં પક્ષાપક્ષીની ગંધ ન હોય, જેમાં અન્યને પીડવાની-દુઃખી કરવાની ભાવના ન હોય અને જે દરેક પદાર્થને અનેકાન્ત દૃષ્ટિથી નિહાળવાનું કહે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy