SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ = = - - - - - - - - - - - - - - - - ૪૩૮ ખંડ ૧૧ મે શ્રદ્ધાને પ્રભાવ જોઈ શકીએ છીએ. દુનિયાની દરેક માનવી શીલ અને સંયમ પાળતો થઈ જાય તો દુનિયાનાં કેટકેટલાં દુઃખો શમી જાય ! | મુનિરાજશ્રીને કોઈ પૂછે તો તેને જવાબ તેઓ એક જ આપે છે અને તે એ કેઃ હું પોતે પણ સમજી શકતો નથી કે શાથી થાય છે?
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy