SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદમાં છે. અમે તેને યુધિષ્ઠિર અને ભીમના લગ્ન ન થયા હોય તે પહેલાં પોતાના લગ્ન થાય તે તેને પસંદ ન હતું. આ ચમકારે અર્જુનની પણ ચિંતા ચૂરી નાંખી હતી.... પણ....પેલા કુપદરાજા ખૂબ જ ચિંતાતુર હતા. આવી. દિવ્યવાણી થઈ હોવા છતાં ય લેકે શું કહેશે? તેની પદને ખૂબ ચિંતા હતી. એક પુત્રીને પાંચ પતિ સાથે પરણાવવાની વાતની લો કે કેવી મજાક ઉડાવશે ? તે ભય પદને ખૂબ જ સતાવતે હતે. દ્રપદ વીલે મોંઢે પિતાના આપ્ત મંડળ તરફ જોઈ રહ્યા હતા. પાંડુપુત્ર તરફ ઈષ્ય ભાવથી જેનારાએ હાહો કર. વાની તૈયારીમાં હતા. ત્યાં જ આકાશમાં ફરી એકવાર અવાજ થયે. સહુ ઊંચા થઈને જુએ છે ત્યાં જ એક મહાત્મા નીચે ઉતરે છે. આકાશમાંથી ઊતરી રહેલા આ મહાત્મા ચારણ શ્રમણ મુનિ છે. સૌને આવા મહામુનિના પર શ્રદ્ધા છે મહામુનિના આગમને બધા જ ઊભા થઈ ગયા. સહુ રાજાઓએ આ મહામુનિને રત્નજડિત સિંહાસન પર બેસાડી પરમ અભાવ પૂર્વક પ્રણામ કર્યા. મહામુનિએ. પણ યથા એગ્ય ધર્મદેશના આપી. આજે સહુ રાજવીએ ધર્મદેશના સાંભળતા હતા પણ સહુને હમણાં જ બનેલી દ્રૌપદીના પ્રશ્નના નિરાકરણની જિજ્ઞાસા વધારે હર્તી. શ્રી કૃષ્ણ બધાની આતુરતા સમજીને સહુના તક્ષણિી મહામુનિને પ્રશ્ન કર્યો. “અવત..! શું આપીને
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy