SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પાંડુ કુંતીને ચિત્રપટ પર જઈને સાક્ષાત્ જોવા માટે અધીર અને સાક્ષાત્ સંગ કર્યા બાદ મહિનાઓ સુધી પાંડુ કુંતીને કદીય યાદ ન કરે તે ઘટનાને કર્મના ગણિત વિના બીજું કશાથી સમજાવી શકાય તેમ નથી, ક ઉતાવળ જ ભૂતાવળ પેદા કરે છે. ક ...પાંડુએ કુંતીને મળીને સંતોષ રાખ્યું હોત તે, ઉતાવળ ન કરી હોત તે કર્ણને ત્યાગ કરવાની ભૂતા વળ પેદા ન થાત. = કુંતીને જ્યારે કર્ણ જેવા બાળકને ત્યાગ કરવાને પ્રસંગ આવે છે ત્યારે શું આપણે નથી સમજી શકતા એગોડહં નલ્થિ મે કઈ ” “હું એકલે છું, મારૂં કેઈ નથી.”
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy