SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૮ ] શ્રી કપૂરવિજય પશુ, નપુંસકાદિકનું આવાગમન ન હોય તેમજ કઈ જાતને કોલાહલ થતો ન હોય તેવી જાતનું શાન્ત એકાન્ત સ્થળ સંયમી સાધુ જનોના ધ્યાનની સિદ્ધિ માટે ઉત્તમ છે ધ્યાન માટેના અનુકૂળ પ્રતિકૂળ સંગે. હગપ્રદીપિકામાં કહ્યું છે કે-અત્યન્ત આહાર, પરિશ્રમ, બકવાદ, નિયમને અનાદર, મનુષ્યોને સમાગમ અને ચંચળ વૃત્તિ એ છે દોષોથી વેગોને વિનાશ થાય છે અને ઉત્સાહ, સાહસ, વૈર્ય, તત્વજ્ઞાન, નિશ્ચય તથા લેકપરિચયનો ત્યાગએ છ નિયમેથી ગની સિદ્ધિ થાય છે. આ ઉપરોક્ત વસ્તુ સ્થિતિમાં ઉપદ્રવ રહિત, શાન્ત, એકાત સ્થાનનો જ મહિમા દર્શાવવામાં આવ્યું છે. ઉક્ત અનુકૂળ એવા એકાન્ત સ્થાને રહી સાધકે ગાભ્યાસ કરે . ધ. પ્ર. પુ. ૪, પૃ. ૩૮] સજન્ય-સજ્જનતાનું માપ.” બહારના દેખાવ પૂરતા ગુણવડે નહીં પણ અંતરના ગુણોના વિકાસવડે થાય છે. અંતરની આદ્રતા હૃદયને વિકાસ થતાં જે ખરી ક્ષમા, દયા, નમ્રતા, સરલતા અને સંતોષાદિક સદગુણે ખીલી નીકળે છે તેનામાં જે સાચો નિ:સ્વાર્થ પ્રેમ પ્રગટી નીકળે છે અને તેના પરિણામે જે આત્માપણુતા જાગે છે, તેનામાં જે ધૈર્ય અને ગંભીરતા સાથે ભકિતા, વિનીતતા, દાક્ષિણ્યતા, લજજાધુતા, સમદષ્ટિ-મધ્યસ્થતા, ગુણ રાગિતા, દીર્ઘદ્રષ્ટિતા, કૃતજ્ઞતા, પરોપકારશીલતા અને કાર્ય દક્ષતા વિગેરે સદ્દગુણે પ્રગટે છે તે સદગુણવડે સજજનતાનું માપ થાય છે. તેનું આબેહુબ વર્ણન જેવા-જાણવા ઈછા
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy