SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૩ ] ૩ જો અન્યને અભય આપશે તે અભય થશેા, શાન્તિ આપશે! તે શાન્તિ મેળવશે. ૪ વસ્તુસ્થિતિ ઠીક સમજ્યા વગર મેાક્ષસુખની ઇચ્છા રાખવી વૃથા છે. ૫ પ્રમાદીને સર્વત્ર ભય રહેલ છે, અપ્રમાદીને કયાંય પણ ભય હાતા નથી. (૪) ૧ પરની ઇચ્છા-સ્પૃહા, આશીભાવ, દીનતા, કર્માધીનતા, જન્મ, મરણ, અજ્ઞાન અને મિથ્યાત્વ એ જ પરમ મેટાં ભયદુઃખદાયક છે. ૨ જિંદગી ટૂંકી છે, જાળ લાંખી છે. જો જંજાળને ટુકાવશેા તા જિંદગી લાંખી જણાશે. ૩ હર્ષને અંતે શાક, ચડતીને છેડે પડતી, સુખને અંતે દુઃખ, ઉદય પછી અસ્ત. ૪ પેાતાના દોષ જોવાથી ( આત્મનિરીક્ષણની દેવથી ) દેષ દૂર થઇ શકશે. ૫ તુ કાણુ છે? શા માટે જન્મ્યા છે? શું કરવાનુ છે ? તેની ઉપેક્ષા કેમ કરે છે ? શા માટે ભમે છે ? આંતરદૃષ્ટિ ખાલ અને સાધ્ય નક્કી કરી સાધના કરવા માંડ. ( ૫ ) ૧ આત્મ-ચિન્તા ઉત્તમ છે, માહ-ચિન્તા મધ્યમ છે, કામ ( વિષયભાગ ) ચિન્તા અધમ છે અને જડ દેહાર્દિકની ચિન્તા અધમાધમ છે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy