SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪ ] . શ્રી કપૂરવિજયજી ( ૨ પરના લાખો દેને તજી સજન પરના ગુણેને ગ્રહણ કરે છે, ત્યારે દુર્જન પરના લાખ ગુણેને તજી, તેના દેષમાત્રને ગ્રહણ કરે છે. ૩ ગમે તેવું ભારે કષ્ટ સહન કરવું સહેલું છે પણ પાપી દંભ તજવો દુર્લભ છે. ૪ “કંચન તજવું સહેલું છે, (પણ) પરવારીને સ્નેહ, પરનિંદા પર ઈરષા, દુર્લભ તજવા તેહ.” ૫ પરને શિખામણ દેવી હેલ છે, એ જ શિખામણ જાતે ગ્રહણ કરવી કઠણ છે, તેમ છતાં ખરો કલ્યાણને માર્ગ એ જ છે; પપદેશે પાંડિત્યનો નથી. (૬) ૧ ખીલે તે કરમાય. જન્મ એ મરે, એ કુદરતને અટલ કાયદે છે. ૨ દેહાભિમાન તજવું અને આપણે આત્મા જ પરમાત્મા થવાને લાયક છે, શક્તિરૂપે પરમાત્મા છે, એ સ્વાનુભવ કરે, એ સર્વે આસ્તિક-પ્રમાણિક સન્શાસ્ત્રોને સાર છે. ૩ બાહ્ય શાસ્ત્રો ભણવા તે દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપને જાણવું–અનુભવવું એ ભાવજ્ઞાન ખાસ આદરવા ગ્ય છે. ૪ બહિરાત્મા સુંદર રૂપ, ધન, બળ અને સ્ત્રી પુત્ર પ્રમુખ બાહા વસ્તુની ઈચ્છા કરે છે અને અંતરાત્મા સુવિવેકગે તે બધાં મેહબંધનોથી મુક્ત થવા-છૂટવા ઈચ્છે છે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy