SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૮૭ ] ૧૧ સાધ સાંભળે તે જ સકર્ણ. ૧૨ સબધ હૈયે ધરે તે જ સહૃદય. ૧૩ સન્માર્ગે સંચરે, ઉન્માર્ગ તજે તે જ સત્ર. ૧૪ છત કાને હિતવચન ન સાંભળે તે જ હેરે. ૧૫ છતી જીભે હિત-પ્રિય-સત્ય ન બોલે તે જ મૂંગે. ૧૬ છતી આંખે અવળે માર્ગે ચાલે–અકાર્ય કરે તે જ આંધળો, ૧૭ ત્રિવિધ તાપને શાન્ત કરે તે જ સંત–સુસાધુ. ૧૮ સહુને આત્મ તુલ્ય લેખો-સ્વહૃદયને વિશાળ બનાવો. ૧૯ પરદ્રવ્યને પત્થર તુલ્ય લેખ-સ્વદ્રવ્યમાં જ સંતોષ રાખે. ૨૦ પરસ્ત્રીને માતા-હેન કે પુત્રી તુલ્ય જ લે. ૨૧ કેઈના સુખમાં અંતરાય ન કરો-બનતી સહાય કરો. રર નિદા, ગલી, મિથ્યા આરોપ વિગેરે પાપમાત્રથી ડરતા રહો. ૨૩પારકી આશા-તૃષ્ણાને તિલાંજલી આપ-તજે. ૨૪ હંસની જેમ સાર(ગુણ)ગ્રાહી બને, દોષ-દષ્ટિને તજે. ૨૫ સ્વધર્મરક્ષા માટે જ શરીરની યેગ્ય સંભાળ રાખો. ૨૬ વિષયાસક્તિથી વેગળા રહો-ઇન્દ્રિયના ગુલામ ન બને. ૨૭ મદાધ ન બને, નમ્રતા રાખો. (નમે તે પ્રભુને ગમે) ૨૮ કામ-કષાય-ઈર્ષા અદેખાઈ વિગેરે વિકારને વશ ન થાઓ. ૨૯ આળસુ-એદી-નિરુદ્યમી ન બનો-ચંચળતા રાખો. ૩૦ વિકથા-નકામી કુથલી કરવાને ઢાળ તજે વખત ઓળખે. ૩૧ સ્વાશ્રયી બને–પુરુષાથી થાઓ–બીજાના આધારે બેસી ન રહો.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy