SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી કરવિજયજી ૨૧ અહે ભવ્ય આત્માઓ ! પુણ્ય સામગ્રી પ્રાપ્ત થયા છતાં પ્રમાદાચરણથી રને જીતી બાજી હારી જતા. જાગે ! જાગે ! [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૭૫ સ્વહૃદય બેડ પર લખી રાખવા યોગ્ય બોધવચન. ( એકાવન બેધવાક) ૧ ક્ષમા વીરા મૂષણમ્ ! (માફી આપવી અને માણી માગવી) (ખમવું અને ખમાવવું) એ વીર–ભક્તનું ખાસ લક્ષણ છે-ભૂષણ છે. ૨ હિતાહિતને વિચાર કરવો એ જ બુદ્ધિ પામ્યાનું ફળ છે. ૩ સુશીલ બનવું એ જ માનવદેહ પામ્યાનો ઉત્તમ સાર છે. ૪ સઠેકાણે વિવેકથી દ્રવ્યવ્યય કરે, એ લક્ષ્મી પામવાનું ફળ છે. ૫ પ્રિય અને હિતવચન વદવું એ જ વાચા પામ્યાનું ફળ છે. ૬ પાપમાર્ગથી નિવર્તાવી સન્માર્ગમાં જેડે તે જ ખરો મિત્ર છે. ૭ સહુ સાથે મિત્રભાવ રાસહુનું સદાય ભલું જ ચાહો. ૮ દીન-દુ:ખી-અનાથ ઉપર અનુકંપા રાખી તેને ઉદ્ધાર કરે. ૯ સુખી અને સદ્ગુણીને દેખી યા સાંભળી પ્રમુદિતહર્ષિત બનો. ૧૦ કઠોર પરિણામી ઉપર પણ દ્વેષ ન કરો.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy