________________
[ ૮૮ ]
શ્રી કપૂરવિજયજી
૩૨ કન્યાઓને એવી કેળવા કે તેઓ શાણી માતાએ અની શકે.
૩૩ કાઇ વ્યસનનાં ક્દમાં ન પડે; તેમાંથી સ્વપરની રક્ષા કરે. ૩૪ સદ્ગુણી અને સદ્ગુણાનુરાગી બના
૩૫ નીતિવાન બને-નિષ્પક્ષપાતપણે ખરા ખેાટાના તાલ કરા. ૩૬ શાન્ત પ્રવૃત્તિ રાખે। અને પાપાચરણથી અળગા રહેા. ૩૭ લેાકપ્રિયતા મેળવા-સ્વાર્થ ત્યાગી અનેા.
૩૮ કૃતજ્ઞ થાએ અને પરેપકારસિક અનેા. ૩૯ વિચાર, વાણી અને વર્તનમાં શુદ્ધ પવિત્રતા રાખેા. ૪૦ કામ, ક્રોધ, મેાહ, મત્સરાદિક દુર્ગુણને જલદી તો. ૪૧ માતપિતાર્દિક વડિલવર્ગની યથેાચિત સેવા-ભક્તિ કરે. ૪૨ સ્વધીબન્ધુએ અને બહેનેાનું ખરું વાત્સલ્ય કરો. ૪૩ ખાટા ડાળ–ડમાક તજી ખરા માર્ગનુ સેવન કરો. ૪૪ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર અડગ-અચળ શ્રદ્ધા રાખેા. ૪૫ ધ–શાસનની ખરી ઉન્નતિ-પ્રભાવના થાય તેવા માર્ગ ગ્રહણ કરે.
૪૬ મતભેદથી ખીજવાઇ ન જાઓ; સત્ય વાત સપ્રમાણ શાન્તિથી ખતાવવા પ્રયત્ન કરે. અન્યને ધર્મમાં જોડવાને એ રસ્તા છે.
૪૭ કલેશ-કુસંપથી સ્વમતને છિન્નભિન્ન ન કરે; સ્વઅંગ
ન છે.