SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ છે બનાવરાવી છે. આ શિલ્પ પાયધુની ગોડીજીના જૈન ઉપાશ્રયમાં ત્રીજા મજલે જ્યાં મૂર્તિઓ છે. પધરાવવામાં આવી છે ત્યાં એક ખૂણામાં છે. જેમને રસ હોય તેમને જોઈ આવવું. આ મૂર્તિની ફોટો ચિત્રલેખા માસિકના અંકમાં છપાયો હતો. અને નિર્વાણ મહોત્સવના અંકમાં રેખા ચિત્ર રૂપે છપાયો છે. આરસનું કમલના આકારનું લગભગ ૧ ફૂટ ઉંચું પત્થરનું એક શિલ્પ નવા પ્રકારે કરાવરાવ્યું. જેમાં પત્થરથી જ બનાવેલું અશોકવૃક્ષ, અને તેની નીચે ચતુર્મુખ ચાર મૂર્તિઓ, તેની ! આગળ નીચે ફરતા નવપદજીના બાકીનાં આઠ ખાનાંઓ સાથે સિદ્ધચક્રનું સુંદર આકર્ષક શિલ્પ છે હતું. જેના ઉપરથી વધુ શિલ્પો થયાં અને શ્રાવકોએ પોતાને ત્યાં દર્શનાર્થે પધરાવ્યાં છે. એ શું સિવાય આરસની બીજી વિવિધ પ્રકારની થોડી મૂર્તિઓ નવીનતાઓવાળી થવા પામી હતી. અને શું તે મૂર્તિઓ જે લોકોએ ભરાવરાવી હતી તેમણે આપી દીધી હતી. સુખડ, દાંતની પણ કેટલીક મૂર્તિઓ વિશિષ્ટ રીતે બનાવરાવી છે. આ પ્રમાણે મુંબઈ ખાતે તૈયાર થયેલી પાષાણ અને ધાતુ મૂર્તિઓનો ટૂંકો પરિચય પૂરો થાય છે. -~ –પાલીતાણામાં બનેલાં ધાતુ શિલ્પોછ ધાતુ મૂર્તિઓનો પરિચય તો અંદર છાપેલો છે જ. એ બધાય ધાતુશિલ્પો પાલીતાણાના છે કારીગરોએ બનાવેલાં છે. આ પદ્માવતીની નાની મૂર્તિઓ બે ને છોડીને બાકીની મારા હસ્તક નિર્માણ થઈ છે. છેલ્લે મીની પાર્શ્વનાથ-પદ્માવતીનો બ્લોક છાપ્યો છે. તે લગભગ ૧૫ થી ૪ ૨ ઈચની ઉંચી મૂર્તિઓ છે. ભાવમાં ઘણી સસ્તી હોવાથી પ્રભાવના માટે જેનો ઘણો ઉપયોગ શું થવા પામ્યો છે. કારીગરના કહેવા પ્રમાણે ચારેક હજારથી વધુ જોડી ખરીદાણી હશે. 0 -હવે પછી બે પત્રો વાંચો. જૈન સાહિત્યમંદિર, પાલીતાણા તા. ૧૨-૫-૮૭ -યશોદેવસૂરિ पं. नारायणलाल रामधन मूर्तिवाला रास्ता भिन्डान मूर्ति-मोहल्ला, जयपुर(राजस्थान)—दि. ८૧-૧લ૭૦ श्री श्री १००८ श्री परमपूज्य श्री यशोविजयजी महाराज, जोग जयपुरसे नारायणलाल रामधन मूर्तिवालेका जय जिनेन्द्र।
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy