SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 828282828282828888AXAXA828282828RXALAXRXRXAYA XARXAYRURXAYRXAXR888 XXXXX AYAYAYAYAYAYAYAY*XXXXXXXXXXXXXXXXXXXXXXXXXX છે મૂળ પ્રથા અહીં બરાબર દેખાય છે. સમગ્ર મંદિરની જમણી બાજુ તનુવાદ્ય બજાવતા દશશિર છે રાવણ અને તેની ડાબી બાજુ તેમની જ પત્ની મંદોદરીને ભગવાન આગળ ભક્તિનૃત્ય કરતાં છે બતાવ્યાં છે. વળી મંદિરના નીચેના ભાગે સૂર્ય બતાવીને, તેના કિરણના આધારે ગૌતમસ્વામી છે યાત્રાર્થે પહોચ્યા તે ભાવ રજૂ કર્યો છે. ઉપરના ભાગે જંધાચારણ-વિદ્યાચારણ મુનિઓ યાત્રા આ કરવા આવ્યાનું દર્શાવ્યું છે. નીચે સગરચક્રીના પુત્રો તીર્થરક્ષણાર્થે ખાઈ ખોદી રહ્યાનું બતાવ્યું છે. આજુબાજુ જુદાં જુદાં આસનો દ્વારા તપ અને ધ્યાન કરી રહેલાં ઋષિમુનિઓ બતાવ્યાં છે. ઉપરના ભાગે વીશ વિહરમાન જિનની દહેરીઓ અને અન્ય તીર્થમંદિરો બતાવ્યાં હોય તેમ જણાય છે. આ તીર્થપટ ગુજરાતના કાષ્ઠશિલ્પમાં બહુમૂલ્ય વસ્તુ છે. તેનું માપ આશરે '૪૭° છે S અને સમય આશરે ૧૭-૧૮મી શતાબ્દી વચ્ચેનો ગણી શકાય. શ્રીપંચાસરજીની પ્રતિષ્ઠા પ્રસંગે 9 તેનું મને પ્રથમ જ દર્શન થયું હતું. ૪ : ઐતિહાસિક વસ્ત્રપટ–ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના છે જીવનકાળની વિચારણામાં અભૂતપૂર્વ પ્રકાશ પાડતો વિ. સં. ૧૯૬૩માં ચીતરાયેલો આ છે ઐતિહાસિક વસ્ત્રપટ જૈનધર્મની માન્યતા મુજબ દોરાયેલા મેરુપર્વતનો છે. મેરુપર્વતને ફરતી જે છે પુખિકા છે તે અતિમૂલ્યવતી હોવાને કારણે પ્રથમ જ પ્રકાશમાં મૂક્યો છે. આ વસ્ત્રપટ વિ. સં. ૧૯૬૩માં ઉત્તર ગુજરાતમાં કનોડા-ગાંભુ પાસે આવેલા સર છે ગામમાં ચીતરાયેલો છે. તેના આલેખક જૈન શાસનના અદ્ભુત જ્યોતિર્ધર પ્રકાષ્ઠ વિદ્વાન, ૨ આ સર્વદર્શનવિજ્ઞ, સેકડો ગ્રંથોના રચયિતા, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહોપાધ્યાય ૧૦૦૮ શ્રીમદ્ ૨ યશોવિજયજી મહારાજના ગુરુદેવ પૂજ્ય શ્રી નયવિજયજી મહારાજ છે અને તેમણે પોતે જ 9 પટમાં નિવિનય વોર્થ લખીને સ્વશિષ્ય શ્રી યશોવિજય ગણિ માટે જ તૈયાર કર્યો છે તેમ હું સ્પષ્ટ કર્યું છે. ઉપાધ્યાયજીનો જીવનકાળ નક્કી કરવા માટે એક અમૂલ્ય ઐતિહાસિક દસ્તાવેજ હું જેવો આ પટ બની ગયો છે. પૂ. ઉપાધ્યાયજીની જન્મ, દીક્ષા, વડી દીક્ષા, પદપ્રાપ્તિ કે અવસાન અંગેની આધારભૂત S તિથિ મળતી નથી. માત્ર સંવતો ને તે પણ જન્મની, વડી દીક્ષા, પદપ્રાપ્તિ ને સ્વર્ગગમનની $ સુજસવેલી”માં માત્ર મળે છે. લઘુદીક્ષાની તો સાલ પણ નહિ. એમાં વડી દીક્ષા ની સાલ ૧૬૮૮ નોંધી છે તેથી દીક્ષા વચ્ચે થોડા મહિનાનું અંતર હોવું S જોઈએ. બીજી બાજુ આ પટની પુમ્બિકામાં તો ૧૬૬૩ની સાલ વખતે ઉપાધ્યાયજીને ન તરીકે ઓળખાવ્યા છે. આ પુમ્બિકાના પુરાવાના આધારે પચાસેક વર્ષથી જે વિદ્વાનો તેમનો જીવનકાળ લગભગ 100 વર્ષનો છે એવું કહેતા આવ્યા છે તેને સમર્થન મળે છે.* મુનિશ્રી યશોવિજયજી *888888888888888888888888888888888888888888888888888888888 છછછછછછછ [ ૧૬૦] AAAAAAAAAR
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy