SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ XXXXXXXXXX8888888888888888888888888888888888888888888888888888882% XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXYPERXAYRYNYDYRKRYTYRYAN ચિત્ર નં. ૩ : આરસપાષાણની સાધ્વીજીની મૂર્તિ :-સાધ્વીજીની આ મૂર્તિ પોતાના જ છે મસ્તક ઉપર રહેલી સ્વઆરાધ્ય જિન પ્રતિમાને નમસ્કાર કરવા ભદ્રાસન પર પ્રવચન (3) હું છે મુદ્રાએ હાથ જોડીને બેઠેલાં હોય તેવો ભાવ રજૂ કરે છે. તેઓ સવસ્ત્ર છે. તેમની ડાબી બાજુએ હું છે દીક્ષિત અવસ્થા સૂચક અને અહિંસા ધર્મના પ્રતીક સમાન રજોહરણ–ઓઘો દેખાય છે, જેની હું છે દાંડી હાથના કાંડા ઉપર થઈને ઠેઠ ઉદર ભાગને સ્પર્શેલી છે. ડાબા હાથની કોણી નીચે લટકતો , વસ્ત્રનો છેડો દેખાય છે. આનું શિલ્પકામ સ્થૂલ પદ્ધતિનું ગ્રામીણ ઢબના મિશ્રણવાળું છે. આમાં છે છે પણ વહીવટદારોએ નવાંગે ટીકાઓ નિરર્થક ચોડ્યા છે. જનતાની અજ્ઞાનતાને કારણે માતર તીર્થની આ મૂર્તિ “શ્રી ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીરને મસ્તક ઉપર ધારણ કર્યા છે.” એ રીતે જ વર્ષોથી ઓળખાતી અને પૂજાતી હતી, આ પણ બે વરસ પર મારું ત્યાં જવાનું થતાં આ ભ્રમ દૂર કરાવ્યો અને એ પ્રતિમાજીને બાજુમાંથી જ ઉઠાવી સન્મુખ પધરાવવા સૂચન કર્યું હતું. તેની નીચેના શિલાલેખમાં વિ. સં. ૧૨૯૮નો ઉલ્લેખ છે શું છે ને માર્યસિરિ એવું નામ છે. સમયના અભાવે ને લેખની વધુ અસ્પષ્ટતાના કારણે સંપૂર્ણ હું લેખ લઈ શકાયો નથી. આ મૂર્તિ ગુજરાતના ખેડા પાસેના માતર તીર્થની છે. માતર મૂર્તિનો સંપૂર્ણ લેખ-વિ.સં. ૧૨૬૬ વર્ષે ગાઢ સુદ દશમ ગુણે વાર્તા પ ર चिल्लिका राजसिरिकारापितं नित्यं प्रणमति शुभं भवतु॥ ઉપરની ત્રણેય મૂર્તિઓ એક જ સૈકાની અને વળી આદિ, મધ્ય અને અત્તના ભાગની છે. ૩ : પાટણના જૈન મંદિરમાંનો એક સુંદર કાષ્ઠપટ–પાટણના કરાશાના પાડામાં છે જોડાજોડ આવેલ બે જૈન મંદિરો પૈકીના એકમાં આ કાષ્ઠપટ મંદિરની જમણી બાજુની ભીંતમાં છે સુરક્ષિતપણે જડી દીધેલો છે. સમસ્ત ગુજરાતમાં આટલો મોટો તીર્થકાષ્ઠપટ ભાગ્યેજ અન્ય હશે. છે પ્રાચીનકાળે કાષ્ઠરચનાથી મંદિરો થતાં તેની પરંપરારૂપે આ કાષ્ઠશિલ્પની કૃતિમાં ઉપલા ભાગમાં વર્તમાનયુગના વીશ તીર્થકરોની નિર્વાણભૂમિરૂપે સમેતશિખર તીર્થ અને યુગના આદ્ય છે તીર્થકર ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે અષ્ટાપદ તીર્થ વગેરેનું કોતરકામ થયેલું છે. સમેતશિખરમાં શિલ્પીએ ત્રણેય દિશામાં ફરતી વિશ ટેકરીઓ ઉપરની વીશ દેવકુલિકાઓછે દહેરીઓ તેમની મૂર્તિઓ સાથે બુદ્ધિપૂર્વક ગોઠવી છે. વચમાં ત્રણ શિખરોથી સુશોભિત ભગવાન છે છે પાર્શ્વનાથની પ્રતિમાથી અલંકૃત અતિભવ્ય જલમંદિર સુંદર ને સુસ્પષ્ટ કોતરકામથી બતાવ્યું છે. છે ઉપરાંત પ્રસ્તુત પહાડ, પક્ષીઓ, જલજંતુપૂર્ણ નદી, વાવો, સરોવરો, કુંડો, વૃક્ષો, છે વનરાજીઓ, ધ્યાન ને તપ કરતાં અનેક સંતો-ઋષિઓ અને યાત્રાર્થે ચઢતા-ઊતરતા માનવોની છે તાદેશ અને રમ્ય આકૃતિઓથી કાષ્ઠપટને ભરપૂર બનાવ્યો છે. નીચેના ભાગમાં અષ્ટાપદ પર્વત “ચત્તારિઅફદશદોયના નિયમ મુજબ ચોવીશ તીર્થકરોની છે ફરતી શિખરબંધી દેવકુલિકાઓથી શોભે છે. આ મંદિરના મધ્યભાગે ઋષભદેવ ભગવાનની છે નિર્વાણભૂમિ ઉપર જૈનશાસ્ત્રના કથન મુજબ મંદિરને બદલે અલંકૃત રીતે સૂપરચના બતાવી છે છે અને ઉપરના ભાગે બંને બાજુએ ચામરધારી તરીકે બે ઇન્દ્રો બતાવ્યાં છે. આમ પ્રાચીનકાળની ૯ છછછછછછછછછછh[ ૧૫૯ ] છછછછછછછછછછhe 8282828282828282828282828282828282828282828282828282828282
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy