SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ मुद्रणपद्धति-निर्णय - ત્યારબાદ મુદ્રણકાર્યનો નિર્ણય થયો. મારા પરમ ઉપકારી પરમ કૃપાલુ વિદ્વર્ય ગુરુદેવપૂજ્યપાદ આચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય ૧૦૦૮ શ્રીમાન્ વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ જેઓશ્રી સંપાદન કાર્યમાં સાથે જ હતા. તેઓશ્રીની E સલાહ અનુસાર ઉભય દૃષ્ટિ ખ્યાલમાં રાખી મુદ્રણ પદ્ધતિનો નિર્ણય કર્યો, એટલે કે, જે દર વિદ્ધકર્યો પ્રથમ મૂલપાઇને બોલી, પછી તે ઉપરથી જ સીધે સીધા અર્થો કરી શકતા હોય તેઓને તે પ્રકારની, અને જેઓ ટીકાગત કૌસમાં મૂકેલાં જ પ્રતીકો બોલી, તેની જ ટીકા વાંચી અથ કરતા હોય તેઓને તે પ્રકારની, અનુકૂળતા રહે તે માટે પ્રથમ સ્વતંત્ર મૂલપાઠ અને તેની નીચેની ‘અન્ડરલાઈન' નીચે કસમાં ઉપરનાં મૂલનાં પ્રતી અને તે પ્રતીકોની સાથે જ ટીકા આપવી; આ પદ્ધતિ નિશ્ચિત કરી. જે પદ્ધતિ અગાઉની કેટલીક મુદ્રિત પ્રતિઓમાં સ્વીકારેલી છે. ફક્ત ટીકાનાં સ્થાને આપેલાં મૂલનાં પ્રતીકો અને પ્રસ્તુત પ્રતીકોની ટીકા વચ્ચે ટાઇપની બોડીનો જે ભેદ રાખવાની પ્રબલેચ્છા હતી તે પ્રેસ પાસે તેવી સવલતનો અભાવ હોવાથી બર ન આવી. તે ઉપરાંત ટીકામાં આવતા નોશો, ટિપૂછો, અને મૂલ તથા ટીકામાં આવતા પ્રાકૃત ગદ્ય- પધ સ્થળોની યાગો માટે ટાઇપોની અલગ અલગ પસંદગી કરેલી છે. જેથી કલ્પસૂત્રનું વાચન સરલ, રુચિકર અને સંતોષકારક બને. आ संपादननी विशिष्टताओ ૧ સુંદર મુદ્રણ અને ઉચ્ચ કાગળો. ( ૨ અલગ અલગ વિભાગો-વિષયો માટે ભિન્ન ભિન્ન ટારૂપીની યોજના. ( ૩ પ્રાકૃત ગદ્ય-પદ્યોની સંસ્કૃતમાં છાયા. આ જ સ્પષ્ટતા અને સુબોધતા માટે ક્લિષ્ટ-અલ્પ પ્રસિદ્ધ અને જ્ઞાતવ્ય શબ્દો ઉપર ટીપ્પણો. ૫ ભિન્ન ભિન્ન વિષયોનો શીધ્ર ખ્યાલ આવે, સરલતા થાય અને સુંદરતા દેખાય તે ખાતર છે ઠેર ઠેર પરિગ્રાફી અને હેડીંગોની કરેલી યોજના. ૬ વાંચન સૌલભ્ય માટે ગદ્યથી પધ શ્લોકોનું ચાલુ પંક્તિથી અલગ પાડીને કરેલું મુદ્રણ. - ૭ શ્લોકો માટે રાખેલું પ્રાયઃ એક જ જાતનાં ટાઇપોનું ધોરણ. પર ૮ દરેક વ્યાખ્યાનનો પૃથર્ પત્રથી રાખેલો પ્રારંભ (જેથી પ્રત્યેક વ્યાખ્યાનનો પર્ણસમુદાય અલગ કરી શકાય.) ૯ શીધ્ર ખ્યાલમાં આવે તે માટે ખાસ જમણી બાજુ આપવામાં આવેલાં વ્યાખ્યાનનાં ક્રમાંકો. પર ૧૦ પૂર્ણાહુતિ સૂચક વાક્યો માટે ઇટાલીયન ટાઇપોની પસંદગી. ૧૧ આવશ્યક તમામ શ્લોકો ઉપર છન્દોનાં *નામોનાં ઉલ્લેખો. કે મારી ઇચ્છા ટીકાગત અન્ય કકશ્લોકો અને સાક્ષીભૂત વાકયોનાં લભ્ય મૂલ ગ્રન્થસ્થાનો બતાવવાની હતી પણ વાદી અપૂર્ણ હોવાથી પરિશિષ્ટમાં આપવા વિચાર છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy