SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ – પંચ પ્રમાદ રહિત જિનધર્મ કીજે જિમ ટાલી જે કર્મ જતી શ્રાવક ભેદે દોય, ધર્મ કરે તે સુખીયો હોય. -ર અંત - જિહાં લગે અવિચલ મેરૂ ભૂધર, ગગને દીપે શશિ દિનકરુ, તિહાં લગે પ્રતિપો એહ ચરિત્ર, ભણતાં સુણતાં ચિત્ત પવિત્ર કર૧ (૧૦૩૫) કમલસમગણિ (ખ. ધર્મસુંદરશિ) - બાર વ્રત રાસ કડી ૨૦ લ.સં. ૧૬૨૦ પહેલાં. આદિ - પણમવિ વીર જિણિંદચંદ વલિ ગોયમ ગણહર દેસવિરતિ વય આદર, એ સમકિત મ્યું સુખકર દેવ બુધ્ધિ અરિહંત દેવ ગુરૂ સાધુ સુધમ્મ. હરિ હર દેવ કુતિલ્થિ ન્હાણ ન કરું એ મમ્મ. -૧ અંત - ખરતરગચ્છિ રે શ્રી જિનચંદ્ર સૂરીસરૂ તસુ રાજઈ રે ધર્મસુંદર ગુરુ સુખકરૂ, તસુ ઉપદેસઈ બારહ વ્રત વિધિ સંગ્રહઈ, મનરંગઈ રે વિમલાં મનવંછિત લહઈ, ૨૦ (૧૦૮૭) જિનચંદ્રસૂરિ શિષ્ય (ખ.) – બારવ્રતનો રાસ. ૯૪ કડી ૨. સં. ૧૬૩૩ ફા.વ.પ. આદિ – પાસ જિણેશ્વર પય નમીજી, નામઉ સહ ગુરુ સીસ : દેસવિરતિ હું આદરું જી, મન માહિ વરિય જગીસ. -૧ અંત – બારહ વ્રત સૂધા પાલેવા, એમ કરઇ પરિગ્રહ પરિમાણ, લીલવિલાસ સદા સુખ પામઈ, વાધઈ દિનદિન કલાવિનાણ. ૯૪ (૧૧૫૯) ગુણવિનય (ખ. ક્ષેમશાખા ક્ષેમરાજ ઉ. વાચનાચાર્ય પ્રમોદમાણિક્ય - જય સોમ ઉ. શિ.) – બારવ્રત જોડી - કડી પ૬ ૨. સં. ૧૬૫૫ આદિ - જિનહ ચઉવીસના પાય પ્રણમી કરી, સામિ ગોયમ ગુરુનામ હીયડઈ ધરી સમકિત સહિત વ્રત બાર હિલ ઉચ. સુગુરુ સાખઈ વલી તત્વ વિણાઈ ઘરું -૧ અંત – કીધઉ બારહ વ્રત ઉચ્ચારહ, અણજાણઈ નહી દૂષણભાર, ભણસઈ ગુણસઈ એહ અધિકાર, તેહિ ધરિ મંગલ જયકાર ૫૬ (૧૧૮૮) જયસોમગણિ (ખ. પ્રમોદ માણિક્ય ગણિ શિ) - બારવ્રત ઈચ્છા પરિમાણ રાસ સં. ૧૬૪૭ વૈશુ. ૩ આદિ - પભણિસ હિતકારણ સદા, સુંદર સમકિત ભૂલ, બારહ વ્રત શ્રાવક તણા, સુખ સંપતિ અનુકૂલ. - ર
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy