SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ સોલહ સઈ સઈતાલ, વઈસાખ સુદિ દિન ત્રીજ, ઈમ ઢાલ બંધઈ ગુંથીયા, શ્રાવક વ્રત રે સમકિત બીજ. ૧૧૯ (૧૨૯૩) સમયસુંદર ઉપા. (ખ. જિનચંદ્રસુરિ - ઉપા. સકલચંદ્રશિ.) ૧૬૮૫. અંત આ કવિ એક ઘણા પ્રતિષ્ઠિત અને ઉત્તમ કાવ્યકાર થયા છે. (૧૩૩૦) વિનયચંદ્ર (ત. મુનિચંદ્રશિ) બારવ્રતની સજ્ઝાય ૬૮ કડી ૨. સં. ૧૬૬૦ ચૈત્ર સુદ-૬ સોમ. એ દિવસે દીવમાં કપોલ વણિક અંગીકાર કર્યાં તેની ટીપ આમાં કરી છે આદિ કપોલ વંશ કીકા સુતા, જિનવર ધર્મ રીઈ ધરી, ભણતાં સુણતાં શ્રવણનઈ, રઢિ લાગઈ નરનારિ અંત નીમભંગિ હું નિરતિ કરીનö, નોકરવાલી એક અવધારું જી, વિનયચંદ કરી ટીપ ભલેરી, હેમ ટંકા ચિત ધારૂજી. ૬૭ (૧૬૩૪) ગુણસાગર (ત. મુક્તિસાગર શિ.) - સમ્યકત્વમૂલ બાર વ્રત સઝાય કડી ૭૨, ૨. સં. ૧૬૮૩ મહા સુ. ૧૩ શુક્ર આદિ અંત કીકાની પુત્રી મેલાઈએ જૈન ધર્મ સ્વીકારી બાર વ્રત આ પ્રત પણ તે બાઈ મેલાઈ માટે જ લખાઈ છે. મેલાઈ સુવિચાર ઉચરીઆં વ્રત બાર - બારવ્રત રાસ ૨. સં. મંદિય વીર જિણેસર દેવ, જાસુ સુરાસુર સારઈ સેવ, પણિસુ ઠંડક ક્રમ ચવીસ, એક એક પ્રતિબોલ છવીસ. ૧. સંવત સોલજી વરસ ત્રાસીઓ ગણી ઈં, માહા સુદજી તેરસ શુક્રવાર આણી ઈ, વ્રત બારનીજી ટીપ લિખાવી અતિ ભલી, એ પાલતાંજી બાઈયાની શુભ આસ્થા ફલી. ૭૧ (૩૪૧૪) જ્ઞાનવિમલસૂરિ – બાર વ્રત ગ્રહણ (ટીપ) રાસ. ૮ ઢાલ ૨૦૬ કડી સં. ૧૭૫૦. ચોમાસામાં અમદાવાદમાં. ભિન્નમાલ શહેરના વતની અને વીશા ઓશવાલ વંશના વાસવગોત્રી. વાસવ શેઠ અને કનકાવતી માતાના પુત્ર. જન્મ સં. ૧૬૯૪ માં નામ નથુમલ્લ આપ્યું. સં. ૧૭૦૨ માં તપગચ્છના પંડિત વિનયવિમલગુણિના શિષ્ય પં. ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. આદિ દૂહા પ્રણમી પ્રેમે પાસના, પદપંકજ અભિરામ, નવનિધિ ઋદ્ધિસિદ્ધિ સંપ જે, જેહનું સમરે નામ. ૧ જિમ ગુરુમુખથી કીજીએ, બાર વ્રત ઉચ્ચાર,
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy