SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના ૩૯ ભદ્રિક જીવોને ફંદામાં નાંખવા તેવો હેતુ બિલકુલ નથી. માટે વાંચનાર દરેક સજ્જનોએ સજ્જનતા ધારણ કરી શ્વેષ ન લાવતાં આખો ગ્રંથ સમભાવે વાંચી સાર ગ્રહણ કરવો. પરંતુ કોઈ બાબતમાં પક્ષપાતબુદ્ધિ રાખી અસત્યનો પક્ષ લેવો નહીં. બહુસંસારી થવાની બીક ન રાખવાવાળાથી, જૈનમતથી વિપરીત પ્રવૃત્તિ કરવાવાળાને શાસ્ત્રાનુસાર જવાબ આપી સત્યનો જય અને અસત્યનો પરાજય કરવો એ જ અમારી પ્રાર્થનાપૂર્વક આશીર્વાદાત્મક વચન શ્રી સંઘમાં વિસ્તૃત અને ચિરસ્થાયી થાઓ. વધુ વિસ્તારથી ર્યું. इति श्रीचतुर्थस्तुतिनिर्णयशंकोद्धारे अपरनामानि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयछेदनकुठारे प्रस्तावनाप्रस्तावः प्रथमो भागः समाप्तः॥
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy