SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સત.... ભાગ-૨ ૨૬ રામ-લક્ષ્મણને શુદ્ધ પ્રતિજ્ઞાનું પાલન એજ પરમધર્મ છે. આ વાતની સાબિતી માટે આ દુનિયામાં પણ અનેક દૃષ્ટાંત છે. શ્રી ક્લેિશ્વરદેવનું શાસન તો એ દૃષ્ટાંતોની કદિપણ ન ખૂટે તેવી ખાણ છે અને એ ખાણમાનું " જ આ પણ એક દૃષ્ટાંત છે. શુધ્ધ પ્રતિજ્ઞાતા પાલનમાં ખુદ ભગવા શ્રી મહાવીરદેવના જીવનમાંથી પણ અનેકાનેક પ્રસંગો મળી શકે તેમ છે. તેમાંનો એક જ પ્રસંગ આપણે લઈએ. ભગવાન શ્રી મહાવીરદેવના જીવનનો પ્રસંગ પ્રાય: તમે જાણતા જ હશો કે પોતાની સુધર્મા નામની સભામાં પોતાના પરિવારથી પરિવરેલ અને સિંહાસન ઉપર વિરાજેલા ઇંદ્રમહારાજાએ અવધિજ્ઞાનના યોગે એક રાત્રિની મહાપ્રતિમામાં ઉભેલા ભગવાન્ શ્રી મહાવીરદેવને જોયા અને જોઈને પ્રસન્ન થયેલા ઇંદ્ર મહારાજાએ વિધિ મુજબ વંદના-સ્તવના કરી અને એ પછી આખીએ સભાને ઉદ્દેશીને કહયું કે મો મોઃ સર્વેઓ સૌઘર્મ - વાસિનસ્મિઢશોત્તમા ' श्रुणुत श्री महावीर - स्वामिनो महिमादभूतम् ।।१।। दधानः पञ्च समिती - गुप्तित्रयपविनितः । શોઘમાનમાથાનોમાં - નમસૂતો નિરાશ્રવઃ ૨? ઢળે ક્ષેત્રે વાને , ભાવે પ્રતિબંઢથ: रुक्षकपुढ्गलन्यस्त - नयनो ध्यानमास्थितः ॥३॥ મમરસુરેઈઢ - રક્ષા મૌર્નર: સેનોવના શવયેત, ધ્યાનાઘનયતું ન ૪ રસ “હે સઘળાં સૌધર્મમાં વસનારા ઉત્તમ દેવો ! તમે શ્રી મહાવીરસ્વામી ? ભગવંતના અદ્ભૂત મહિમાને સાંભળો. “પાંચ સમિતિને ધારણ કરનાર, ત્રણ - ગુપ્તિઓથી પવિત્ર, ક્રોધ-માન-માયા અને લોભથી પરાભવ નહિ પામેલા, 9 પ્રાણાતિપાત આદિ પાંચ પ્રકારના આશ્રવોથી રહિત, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને (ાં ભાવમાં અપ્રતિબદ્ધ બુદ્ધિને ધારણ કરનાર ભગવાન્ શ્રી મહાવીરદેવ એક રૂક્ષ પુદ્ગલ ઉપર પોતાના નેત્રોને સ્થાપીને ધ્યાનમાં સ્થિર રહ્યાા છે. આ રીતે ધ્યાનમાં સ્થિર રહેલા ભગવાનને ચલાવવા એ નથી તો દેવોથી શક્ય કે નથી તો
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy