________________
૫૧૦
હરિવંશ હાલ સાગર
ગઢ મઢ પેલે પાગાર, મંદિર મહેલ ઉદાર હે; તા. રાજ ભુવન સુવિશેષથી, બલતા ન લાગે વાર હે. તા. બા. ૫ બાલહત્યા ને ગૌ હત્યા, બ્રહ્મહત્યા ને નાર હે તા. ચાર હત્યા ચાંડાલની, કીધી ક્રોડી પ્રકાર છે. તા. બા. ૬ પાર નહિં પશુપંખીયા, પવિની કરે પિકાર હે; તા. અરે અદેખા પાપીયા, કરે કિયું કિરતાર હે. તા. બા. ૭ છેરુ ગેસે આપણુ, છાતી આગે રાખ હે; તા. બેલતી બાલા વલવલે, દીન મહા અતિ ભાંખ હો. તા. બાર માંહોમાંહિ આફલે, સહી ન જાયે ઝાલ હો; તાવ નીકલવા પાવે નહિં, વિલ બાલ ગેપાલ છે. તા. બા. ૯ નારી ભાંખે નાહશું, સઘલા સાથે તેડ હે; તા. જેડીથી મુજથી ખરી, અબ કાં જાઓ છોડ . તાબાલ ૧૦ બાલક બલતાં વિનવે, માતાજી શું એમ હો; તાર જઠરાગ્નિથી રાખીયા, આજ ન રાખે કેમ હો. તા. બા. ૧૧ સેવકશું સ્વામી કહે, નિત્ય હી રહેતાં પાસ હે; તા. તાપ ન દેતા લાગવા, અબ કાં જાઓ નાશ હ. તા. બા. ૧૨ આરેણથી આણી, આડો ઘડો ઘાલી દે; તા. અબ મુજ મુકી ભાઈજી,
- કાં જાઓ મુંહ કાલી છે. તા. બા. ૧૩ મિત્ર મનહર માહરા, અતિસાગર તુજ નામ છે. તા
એહ ઉપદ્રવ જે ટલે, તે તુજ નામ સકામ હો. તા. બા. ૧૪ કંથને દેખી કામિની, કામિનીયા પણ કંથ હે; તા. જે જિમ થા તે તિમ બલ્યા,
એ એ એ ભગવંત . તાબા. ૧૫