SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ નખંડ ન " " " * ૫૦૯ કરી કેવલ ઉત્સાહ, સષી મુખે દેશના સાંભલેજી; જીવાજીવ વિચાર, સંશય ભવભવના ટલેજી. માલવદેશે સ્વામ, સાથે સહશું ચાલીયાજી; નિસ્તા બહુ લોક, પાપ પરભવના ટાલીયાજી. ચેસ૬ ને સેમી એ ઢાલ, વૈરાગી સુખીયા સહુજી; ભણે શ્રી ગુણસુરી, રાગી દુ:ખ પાવે બહુજી. દોહા દ્વારામતીને હેપીયો, તે દ્વિપાયન દેવ; તપ બલે પહોંચી નવિ શકે, પણ ન તજે અહમેવ. ૧ ભાવિને બલ આવી, કાલ વિનાશ જે વાર; લેક પડઘા પ્રમાદમેં, સ્વેચ્છા આહાર વિહાર. ૨ હાલ ૧૬પ મી (હે સાહીબ બાહુ જિનેસર વિનવું એ—દેશી) હિ તાપસ છલ પામ્યા તે દેવતા, ઉકાપાત અપાર છે; તાપસ કીધી વાય વિક્વણા, આણી પુર મજાર. . ૧ તાપસ બાલે નગરી દ્વારકા, દ્વિપાયન અતિ ક્રોધ; હે. તા. રીસવશે નર આંધલ, નવિ પામે પ્રતિબોધ હો. તા. બા. ૨ કાઠ ઘણું ને તૃણુ ઘણું, જુહરને સમદાવ હે; તા. આણી મેલ્યો એકઠે, પામીને પ્રસ્તાવ છે. તા. બા. ૩ હાહાકાર હુ ઘણે, આરડ ભેરડ ભૂર હે તારા દૂર ગયા છે. માનવી, આણી કર્યા હજૂર હો. તા. બા. ૪
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy