SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અંડ થે ૨૯૭ યુદ્ધકિસ્યુ પ્રભુને ભાવે રે, મૃગપતિને અધિકે દાવે રે; રણ ચઢિયો રોલાવે રે, હલ મુશલ માર મચાવે રે. ૨૫ વિપ્ર વેશ ન છડે રે, તે સિઘ થઈ અતિ મંડે રે બાલ શશી સમ દાઢે રે, ગિરી મેરુ સરીખે ગાઢે રે. ૨૬ કુકમ કેશર છાજે રે, તવ મસ્તક પુંઠ વિરાજે રે; સિઘ નાદ તે કરતો રે, તે મંદિરથી નીસરત રે. ૨૭ હલધર દેખી વિમાસે રે, ભાભી મરી એ ઇણે હાસે રે; એ નારી નહિં ઘર સરખી રે, મેં ધૂર છેહાં લગે પરખી રે. ૨૮ ઉપરણીશુ હાથ રે, વામે વીટે નરનાથ રે; આગે ધરીને હૂંક રે, તે ચેટ કરંત ન ચો રે. ૨૯ તે માંહેમાંહિં વલગા રે, જમું જોવે ઉભા અલગા રે; તાડન તર્જન કરવે રે, ઉલ્લાસ ઘણે અનુસરવે રે. ૩૦ તે હાર્યો હરીને આગે રે, હલધરજી ધરતી લાગે રે; મદન ગયો મા પાસે રે, અલંગ્યો અતિ ઉલ્લાસે રે, ૩૧ પુત્ર પરાક્રમ દીઠા રે, મા લેચન અમીય પઇક રે; હલધર નિજ ઘર આયે રે, સુતને જશ કલશ ચતાય રે. ૩૨ હાલ વાણુમી વાર રે, મકરવજ બલ વિસ્તાર રે; શ્રી ગુણસાગર ભાખે રે, એ તો પૂરવ પુન્ય પ્રકાશે રે. ૩૩ દેહ માતા પૂછે કમને, કિહાં અછે અલીરાય; ઉદધિ કુમારની પાખતી, કુમારી કવણ કહાય. કમરી હરણ આદે કરી, ભામાં મુંડનું અંતર દશ હી બેલ અણુવીયા, અચરજકારી સંત. ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy