________________
હરિવશ ઢાલ સાગર
RES
વિ કહે સુણ સ્વામી રે, તું એ અંતરજામી રે; શામાના ભાજન ખાધા રે, અતિ ઢાડે તે ફલ લાધે રે. ૧૪
પ્રભુજી પાછા વલીએ રે, ગુરુમુદ્ધિ વિચારી ટલીએ; રીશ વશે સે। ભાંખે રે, મર્યાદા ન તેહની રાખે રે. ૧૫
અલગા થા ઘણાં ખાણાં રે, મુજ મંદિર માંહિ જાણાં રે; વિષે જાણી એસ દાખી રે, ન ખવાએ જીવતી માખી રે. ૧૬
એહ વચને હલધર રીસે રે, પગ સાહીને તસ ઘીસે રે; પહેાતા પેાલે જાઇ રે, તે કાયા અધિકી થાઈ રે. ૧૭
ફિરી પૂહૈ જબ દીઠા રે, તે બ્રાહ્મણુ થાનક બેડી રે; સન લીધે। કાઇ રે, અતિ કાલા પીલા હૈ!ઇ રે. ૧૮
સુઇ સુણી પરે મ`ડે રે, અવરાને એ કેમ છડે રે, એ ડાાંકણી સાકિણી સાચી રે,
લહી માન મહા મદમાચી રે. ૧૯
'
પુનપિ ચાલી આવે રે, તે ધસમસ કરતા ધાવે રે; દીસે રીસ અપાર રે, તવ પૂછી માય કુમાર રે. માય હે સુણ લાલન રે, એ માટાના મદ ગાલણ રે; એ યાદવ કેરો નાયક રે, એ તુમ પિતા સુખદાયક રે.
૨૦.
૨૧.
શ્રી હરીવશે એહવા રે, કા હુવા ન એ છે જેહવા ૨; શ્રી બલદેવ સાહાયા રે, એ તુજ ઉપર અબ આવે રે. ૨૨
તુમ્હ જાઇને પગે લાગા રે, તુમ્હે પાછા હી મતિ ભાગા રે, જાણી ડીડુ સાથે રે, મતિ ઘાલેા માહડે હાથે રે.
૨૩.
મદન કહે મા સુણીએ રે, તે તે પરમાર્થ એ ગુણીએ રે; કાલા નાગ ખેલાવે રે, તે તે વાદી રાય કહાવે રે.
૨૪