SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૯૮ હરિવંશ ઢાલ સાગર કહણ સુણુણ સરીખા નહિં, સુતના ચરિત્ર અનેક; સુરગુરૂ તે ભલ વરણુ, મેં મુખ રસના એક. ૩ અવર સકલ વિધિ સાચવી, સુખ દુ:ખદાયી દઈ; અબ મલે જઈ તાતને, તાત પરમ સુખ હોઇ. ૪ હાલ ૯૪ મી (હો નણદલ થકે વીરા ચારિત્ર લઈ-એ દેશી) હે કુમાર જાડ મિલ તુહ તાતને, તાત વડે સંસાર હો કુમાર; લે માતા રૂખમણું, આણું હેત અપાર હે કુમાર, જાઈ મિલ૦ ૧ જિમ સુખ દીધે મા ભણું, તિમ સુખ દ્યો નિજ તાત હે; કુ તાત તુમ્હારા દરિસશે, તરસે છે દિનરાત હ. કુદ જા. ૨ સ્વર્ગ થકી સુખ સ્વર્ગોના, જેહને સ્વામી તાત હે; કુટ પંડીતજનની ગોઠડી, ત્રીજે દક્ષિણ વાત છે. કુ. જા ૩ કુમાર કહે કિહાં મિલું, પરખદા માંહિ જાય છે; કુલ તાત તુમ્હારી પુત્ર છું, ઈમ તો મેં ન કહાય હો. કુ. જા. ૪ રાજા રાણું પૂછશે, એ કુણુ એ કુણ એહ છે; કુ. એ રૂખમણ સુત આઈયો, પરદેશમાં જેહ હો. કુળ જાય ૫ ભલે પધાર્યો બાપડે, માવિત્રાં સુખ કામ હો; કુલ રડવડતો થો પર ઘરાં, જિમ તિમ આ કામ હો. કુo જાગ ૬
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy