________________
૨૪
હરિવંશ ઢાલ સાગર ચલું ન પાણું પાળ્યો, જીવતડા ને જોય; ઘડા સે રેડયા ઉપરે, “આ પછી શું હોય. ભામા સુતના વ્યાહમેંતુજ માતા શિર કેશ; લીયા સે જીવે નહિં, તુજ મન થાય કલેશ. ૧૦
ઢાળ ૭૭ મી
( આ છે લાલ–એ દેશી ) બોલે મદનકુમાર, સુણ નારદ સુવિચાર,
આ છે લાલ માય બાપને બુઝીએજી; તે તો ગમન કરાય, અણુપુછચા ન જવાય,
આજે લાલ આગલ પાછલ સુઝીએજી. ૧ માત પિતાના પાય, પ્રણમે બહુલે ભાય;
આ૦, કેમલ વચન પ્રકાશતો એ, તાત ખમે અપરાધ, મેં દીધે દુ:ખ દાહ,
આછે, દિનપણે અતિ ભારત એ. ૨ માતા સુણ અરદાસ, હું છું થારે દાસ,
આ છે લાલ આશ હમારી પૂરવી એ પડી પત્થરમાંહિ, ઉઠાયે ઉચ્છાહિં,
આ૦, આરતિચિંતા ચૂરવી એ. ૩ વરી કેરે વાસ, તુહ પસાઈ આશ આ૦,
પુગી માહરા મનતણી એ; ભાઈ ભાયા કાન, કરતા હરતા પ્રાણ,
આ૦ પહોંચી ન શક્યા તુમ ભણી એ. ૪ હું તો દીન અનાથ, મહારે કોઈ ન નાથ,
આ૦ ગગન પડતો ઝીલીયો એ;