SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચેાથે ૨૪૫ થારા કીધા કાજ, એ સઘલા શુભસાજ, આ૦ પાપ પરાભવ પીલી એ. ૫ જેહના મોઢા પાપ, પ્રગટે આવી આ૫, આ માય વિહો તેહમેં એ; - ભૂંડામાંહિ એહ, ભલ પણ કેરી રેહ, આ૦ તુમ્હશી જણશું જેહને એ. ૬ વિસારે મતિ મેય, માય વિનવું તોય, આ હિડા ભીંતર રાખવો એક મુજને બાલક જાણુ, ચુંબી મુંહ શીર પાણ, આ પ્રેમ અમીરસ ચાખ એ. ૭ છાતી ફાટે માય, પિતા પણ ઇમ થાય, આ ચઉધાર આંસુ વહે એ વિસા નવિ જાય, રાખ્યો પણ ન રહાય, આ જેહ લેહણ સેઈ લહે એ. ૮ -અવર માતાને શીષ, નામી લેઈ આશીષ, આ૦ કેડી વરસ ચિરનંદ જે એ; ભાઈ તણે પરિવાર, સ્વામી મદનકુમાર, આ૦ ભાઇ ભણે આનંદ જે એ. ૯ સુણ મોટા મંત્રીશ, ખામું વિધાવીશ, આ૦ જે મેં રોષ ધરાવી એક સુભટ સહુ કરજેડ, આપ નમે મનમેડ, આ૦ ખમજો જોર કરાવી . ૧૦ જેતા બન ગુલામ, તેહને પણ સલામ, આ૦ ઓરણ હુઇને હાલીએ એક નાન્ડા મોટા સાથ, ઘાલી ગલામાં બાથ, આ ચિત્ત ચોરીને ચાલીયો એ. ૧૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy