SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ગડ ચાથી વિનય કરીને વિનવે સુ‚ તાત કરેા સુવિચાર, સુ તેગ ફિરે કિમ તેહની સુ‚ જેહના હિણ આચાર, સુ॰ ૩૬ સાઠે અને વલી સાલમી સુ॰, હાલે શીલ વખાણુ; સુ ગુણસાગર ઉપદેશીયા સુ॰, શીલ સુધર્મ પ્રધાન સુ૦૩૭ દોહા નારદ રુષી અવલેાકીયા, પુત્ર પરાક્રમ ક્રોડ; ચાલી આપ્યા આસના, મદન નમ્યા કરોડ. મદન કહે સુણ બાપજી, માહરે જગ નહિં કેાઇ; માય આપ વૈરી થયા, કડ્ડા કિશી અંત હાઇ. તુજ સમ અવર સે। ભાગીયા, કા નહિ...જગત મેાજાર; આપ કૃષ્ણ મા રૂખમણી, યાદવને પરિવાર. હું આયા તુજ તેડવા, ચાલ મ લાવીશ વાર; અવસરના આગમ ભલા, જીમ જગમેં જલધાર અવસર આપ્યા પવન સુત, સત્યવતી ઉચ્છર ગ; વૈશલ્યા પણ અવસરે, ફરસે લક્ષ્મણ અંગ અવસરથી સુગ્રીવના, રામે સમાર્યા કામ; રાવણ અંધવ પામીયેા, લંકપતિના નામ. અવસર પાંડુ પધારીયા, કુંતી કાપણુ ફંદ; અવસર પાંડવ પ્રગટીયા, કરવા કૌરવ મહંદ. ૨૪૩ અવસર યાદવ દેખીએ, ભલા કીયા ઉપગાર; અવસર ચૂકયા માનવી, સાચ કરે અપાર. ૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy