________________
રે
મલયસુંદરી ચરિત્ર
મલય'દરી
હિs
::
થશે? હમણાં રાત્રી છે. અંધકાર ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. મારા માણસો પણ હજી તૈયાર થાય છે. તેઓ તૈયાર થાય તેટલામાં હું એકલો જ જઈને કુમારીને મળી આવું. અને “હું કેણ છું ? તે પણ કહી આવું.
આ પ્રમાણે વિચાર કરી, પિતાના કોઈ પણ માણસે ન જાણે તેવી રીતે ગુપ્તપણે ત્યાંથી નીકળી, ઉતાવળે ઉતાવળો રાત્રિએ રાજકુમારીને મહેલ નીચે આવ્યું. મહેલના પહેલા મજલાની બારી ઉઘાડી હતી અને તે કિલાને લગતી જ હતી.
રસ્તામાં ઉભા ઉભા બે ત્રણ મજલા ઉપર રહેલી કુમારી સાથે વાતચિત કરવી અસંભવિત હતી. તેમજ અંધકાર વિશેષ હોવાથી દષ્ટિને વિષય પણ મુક્તિ આચ્છાદિત થયે હતે. એટલે અહીંથી મલયસુંદરીના મેળાપની આશા વ્યર્થ ગઈ. પણ તે નિરાશ ન થયે. હવે સાહસ કર્યા સિવાય છુટકે નથી એમ ધારી, એક કુદકે તે જમીન ઉપરથી કિલા ઉપર જઈ પડે ત્યાંથી નજીકમાં પહેલા મજલાની બારી ઉઘાડી હતી, તેમાં રાજકુમાર પડે,
પ્રકરણ ૧૮ મું.
રાણું કનકાવતી કું કે જે બારીમાં પ્રવેશ કર્યો હતે. તે સ્થળે વીરવળ રાજાની કમીજી રાણી કનકવતી રહેતી હતી. આ