________________
મહાબલકુમારના ચદ્રવતિમાં ગુપ્તવાસ
૧
જણાવી આપ્યા, પણ મારે તેના પુછેલા પ્રશ્નના ઉતર કેવી રીતે આપવા !
કુમાર આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં એક પુરૂષ ત્યાં આવી કુમારને કહેવા લાગ્યે
“ રાજકુમાર ! નગરીમાં કરવુ બંધ કરી, આપણા મુકામે પાછા ચાલેા, આપણી નગરી તરફ આજે જ આપણું પ્રયાણ થશે. કેમકે જે રાજા માટે અમારૂ આવવુ' અહીં થયુ' હતું તે કા સ પૂર્ણ થઈ ગયુ છે.” રાજકુમારે જણાવ્યું. “ અહા ! આ ગાપુર સહિત . પ્રાસાદો કેવા સુંદર છે ? આ વાતાયનેાની ઝરૂખાએની કેવી અપૂર્વ શેાભા છે ? મારૂ મન તે હમણાં અહી જ ચાટયું છે, ’
tr
તે પુરૂષે જાન્યુ, “ કુમાર ! આપણે જરૂરી પ્રસંગ છે માટે હમણું જ અહી'થી ઉંપડવુ' પડશે, માટે જલદી ચાલે. ”
ફરી ફરીને વારંવાર ઝરૂખા સામું જોતાં કુમારને ઘણી મહેનતે સેવકે પોતાને ઉતારે લગ્ન્યા.
:
કુમાર ચિંતવવા લાગ્યે, અહા ! મારી અસમતા ! અને ઉત્સુકતા ! · હું કાણુ છું. ' આ પ્રશ્નના ઉત્તર પણ તે કુમારીને જણાવી ન શકયે ? ધિક ! મારી કળાની નિપુણુતાને વિદગ્ધતા મારી નિરર્થક ગઈ, હું મા દેશથી આટલેા બધા દુર અહી આવ્યેા હતેા. કુમારીને મળી ન શકયા, તે પાછળથી તેને મેળાપ મને કેવી રીતે
મ્~