________________
૦
મલયસુંદરી ચરિત્ર મારૂ મન આટલું બધું વિહળ શા માટે થાય છે? તે પૂર્વજન્મનો મારો કનેહી તે નહિ હોય ? એ કેડનો પુત્ર હશે? આવા અનેક વિચારમાં ગુંથાયેલા રાજકુમારીએ પિતે કેણ છે અને રાજકુમાર કેણ હશે, તે જણાવવા અને નિમિતે ભાજપત્ર ઉપર બે કલેક લખી, પિતાના મનની સાથે નીચે ઉભેલા રાજકુમાર તરફ તે પત્ર નાખે, શરીર પર રોમાંચ ધારણ કરતા રાજકુમારે નીચે આવતા પત્રને ઝીલી રાજકુમારીના હર્ષ સાથે મનમાં વાંચ્યું. તે કલેકમાં આ પ્રમાણે લખ્યું હતું.
कोऽसि त्वं तव किनाम, कव वास्तव्योऽसि सुंदर : कथय त्वयका जहे, मनो मे क्षिपता हशं ॥ १ ॥ अहं तु वीरधवल भूपतेस्तनया कनी त्वदेकहृदया वत्ते, नाम्ना मलयसुदरी ॥२॥
હે સુંદર ! તું કોણ છે ? તારું નામ શું ? તું કયાને રહેવાશી છે ? આનો મને ઉતર આપ. મારાપર દષ્ટિ નાખીને તેં મારું મન હરણ કર્યું છે, હું વિરધવળ રાજાની કુંવારી પુત્રી છું. તારા હૃદયની સાથે મારૂ હૃદય એક થયેલું છે. મારું નામ મલયસુંદરી છે.
આ પત્ર વાંચી તે કુમાર યોગીની માફક એકાગ્રચિત્તે અને નિમેષ ઉમેષ રહિત દષ્ટિએ કુમારીને જેવા લાગે. જેતા બનેની દષ્ટિ એટલી બધી એકમેક થઈ રહી છે, ત્યાંથી જુદી પાડવી મુશ્કેલ થઈ પડી.
- કુમાર ચિતરવા લાગે અહા ! આ વિદગ્યાએ– પંડિતાએ પરિવાર સહિત છતાં પિતાને વૃતાંત મને