________________
૭૬
, મલયસુંદરી ચરિત્ર
કર્તવ્યોની માફક કટાક્ષે વક્ર જણાતા હતા, વિલાસીનીના આચારની માફક અધર પલ્લવ સરાગી–લાલ હ. શંખની માફક કંઠ રેખાઓથી શોભતો હતો, શરીર શાલીગ્રામની મફક સુકુમાળ હતું. ગતિ, હાથણીની માફક વિલાસવાની હતી. ટુંકામાં એટલું જ કહીશું કે જીવનના સમાગમથી મલયસુંદરીનાં દરેક અવયવ ખીલી નીકળ્યાં હતા.
પ્રકરણ ૧૭ મુ. મહાબલકુમારને ચંદ્રાવતિમાં ગુપ્તવાસ વિશાળ દક્ષિણ દેશમાં પૃથ્વીસ્થાનપુર એક રમણીય શહેર હતું હાલ પણ જેને ઈઠ્ઠાણપુર કહે છે. શોભા અને સમૃદ્ધિમાં ચંદ્રાવતીથી કઈ પણ રીતે તે ઉતરતું નહોતું,
આ શહેર પણ ગોળા નદીના કિનારા પર હતું, કિનારા પર સુંદર ઘટાદાર વૃક્ષોની ઘટાઓ આવી રહી હતી નજીકમાં ધનંજય નામના યક્ષનું મંદિર હતું. આજુબાજુ કેટલાક પહાડી પ્રદેશ હતો. નાનાં નાનાં શિખરવાળી સુંદર ટેકરીઓ આવી રહી હતી. તેમાં કેટલીક ગુફાઓ પણ જોવામાં આવતી હતી. તેને ઉપયોગ કેઈયેગી મહાત્મા કે લફંગ ચેર લેકે જ કરતા હતા,
તે શહેરમાં સુરપાલ નામને ક્ષત્રિયવંશી રાજા રાજય કરતા હતા. વિરધવળ અને સુરપાળ રાજા બને મિત્ર હતા. પિતાની મિત્રાઈ લાંબા વખત સુધી બની રહે તે