________________
મલયસુદરી અને મલયકુમારને જન્મ પ રાજકુમાર કોઈ વખત અધકડા, કેઈ વખત કુંજર કીડા, તે કોઈ વખત ખડગ ખેલવાની કીડા કરતે હતો. કઈ કઈ વખત ધનુષ્યબાણ લઈ શીખેલી કળાને ઉત્તેજીત કરવા નીશાનબાજી પણ ખેલત હતા, કુમારને ક્રીડા કરતે જોઈ માતાપિતાના મન પ્રાદથી પ્રફુલિત થતાં હતાં.
રાજકુમારી મલયસુંદરી પણ ધાવમાતા વેગવતી અને સરખી વયની દાસીઓ સાથે યથેચ્છાએ ઉદ્યાનાદિકમાં વિકરતી અને ક્રીડા કરતી હતી.
મલયસુંદરીનુ હદયસ્વભાવથી જ કરૂણાથી ભરપૂર હતું. તે ભેળા સ્વભાવની હતી. કેમળતા તેના શરીરમાં વ્યાપીને રહી હતી. ડહાપણ અને સદધર્મ કર્તવ્યમાં નિપુણ હતી સમગ્ર રાજકુટુંબને પ્રાણથી પણ અધિક વહાલી હતી. અનુક્રમે બાલ્યાવસ્થાને મૂકી તેણીએ યુવાન અવસ્થામા પ્રવેશ કર્યો.
યુવાવસ્થામાં રાજકુમારીને શર રની શોભા કઈ અપૂર્વ જણાતી હતી. અંગ ઉલાસ પામ્યું હતું. લેચનપ્રિય લાવણ્યતા વૃદ્ધિ પામતી હતી. બળ પુરૂષની માફક કેશપાશમાં કુટીલતાવાકાશ જણાતી હતી. કુમૈત્રિની માફક મધ્યભાગ તુચ્છ જણાતે હતે ઉત્તમ મનુષ્યના મનેરની માફક સ્તન યુગલ હૃદયમાં સમાતું નહોતું. સાધુ પુરૂષેની ચિત્તવૃતિની માફક નાસિકા સરલ દેખાતી હતી. સત્પરૂ
ની મિત્રતાની માફક વેણદંડ લંબાયેલું હતું. જનનીના મનની માફક લોચન દ્રઢ સ્નિગ્ધાવાળું હતું. શક્યનાં