________________
મલયસુંદરી ચરિત્ર
રાજાના આ પ્રશ્નને કાંઈ પણ ઉત્તર ન વાળતાં શ્યામ મુખ કરી, જમીન ઉપર દષ્ટિ સ્થાપી, પ્રધાનમંડળ ઉભું ઉભું ઝૂરતું હતું,
ચિતા રચવા માટે પ્રધાનને નિરાદર જઈ રાજાએ પિતાના બીજા માણસને તે કામ માટે પ્રેરણા કરી. તે મનુષ્યએ વિના ઉપાયે રાણી મૃતકને સ્નાન કરાવી. પુષ્પાદિકથી પૂજન અર્ચન કરી, શીબિકામાં સ્થાપન કર્યું એટલે પરિવાર સહિત રાજા તે શીબિકાની સાથે ગળા નદીના કિનારા તરફ ચાલતે થયે.
લેકપ્રિય અને પ્રજાને પિતા આંતર દુઃખથી દુઃખિત થઈ આજે ચિતાનળમાં બળી મરવા જાય છે. આ વાર્તા શહેરમાં ફેલાતાં જ આબાળ વૃદ્ધ સર્વ મનુષ્યોએ અનાજ તે શું પણ પાણી સરખું પણ પીધું નહિ અને કેવળ અશ્રુજળથી ભૂમિનું સિંચન જ કર્યું તે દિવસે શહેરમાં કોઈ હસતુ નહિ. લોકો આપસમાં આલાપ સંલાપ કરતા નહિ. પણ સર્વ લોકે રાજાના શોકથી શ્યામ મુખવાળા જણાતા હતા આખા શહેરમાં શેકનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું. વજથી હણાયેલની માફક, ઝેર ચડવાથી ધૃણાયમાન થતાની માફક, અથવા સ્વ ચેરાઈ ગયેલું હોય તેની માફક, આખા શહેરનાં મનુષ્ય શુન્ય હૃદયવાળા જણાતાં હતા.
શેકની છાયા એટલી બધી છવાઈ રહી હતી કે, પંખીઓએ ચુર્ણ ખાવી બંધ કરી દીધી જનાવરેએ ચાર ખાવાને ત્યાગ કર્યો. ત્યારે વિચારવાનું મનુષ્યોએ .